7.Alternating Current
hard

આકૃતિમાં દર્શાવ્યા $20\, Henry$ ઇન્ડકટરને $10\, ohm$ અવરોધ સાથે શ્રેણીમાં જોડેલ છે.અવરોધમાથી વ્ય્ય થતી ઉષ્માનો દર (જૂલ ઉષ્મા) અને ઇન્ડકટરમાં જમા થતી ઉષ્માનો દર સમાન કેટલા સમયે થશે?

A

$\frac{2}{{\ln \,2}}$

B

$ln\,2$

C

$\frac{1}{2}\,\ln\,2$

D

$2\,ln\,2$

(JEE MAIN-2019)

Solution

$L I D I=I^{2} R$

$L \times \frac{E}{10}\left(-e^{-t / 2}\right) \times \frac{-1}{2}=\frac{E}{10}\left(1-e^{-t / 2}\right) \times 10$

$e^{-1 / 2}=1-e^{-1 / 2} \quad ; \quad t=2 \ell n 2$

Standard 12
Physics

Similar Questions

Start a Free Trial Now

Confusing about what to choose? Our team will schedule a demo shortly.