4-1.Newton's Laws of Motion
medium

$500 \,m $ ઊંચાઈના ઊભા ખડક પરથી $100\, kg$ ની બંદૂકમાંથી $1\,kg$ ના બોલને સમક્ષિતિજ છોડવામાં આવે છે. ખડકના તળિયેથી તે જમીન પર $400\,m$ અંતરે પડે છે. બંદુક કેટલા વેગથી પાછી ધકેલાશે  (ગુરુત્વપ્રવેગ $g = 10\,ms^{-1}$ લો.)

Option A
Option B
Option C
Option D

Solution

અહીં, બંદૂકનું દળ $m_{1}=100\,kg$

બોલનું દળ $m_{2}=t\,kg$

$\therefore$ ખડકની ઊંચાઈ

$h=500\,m$

અવધિ $R =400\,m$

ગતિના સમીકરણ પરથી,

$h=u t+\frac{1}{2} g t^{2}$ માં $u=0$

$\therefore h=\frac{1}{2} g t^{2}$

$\therefore 500=\frac{1}{2} \times 10 \times t^{2}$

$\therefore t=\sqrt{\frac{2 \times 500}{10}}=10 s$

બોલનો સમક્ષિતિજ દિશામાં વેગ

$v_{2}=\frac{ R }{t}=\frac{400}{10}=40\,m s ^{-1}$

ધારો કે બંદૂક $v_1$ વેગથી પાછી ધકેલાય છે તેથી વેગમાનના સંરક્ષણના નિયમ પરથી,

$m_{1} v_{1}=m_{2} v_{2}$

$\therefore v_{1}=\frac{m_{2} v_{2}}{m_{1}}=\frac{1 \times 40}{100}=0.4 m s ^{-1}$

 

Standard 11
Physics

Similar Questions

Start a Free Trial Now

Confusing about what to choose? Our team will schedule a demo shortly.