એક મુસાફર-બેગેને $2 \,m / s$ ની ઝડપથી ગતિ કરતા કન્વેયર-બેલ્ટ પર હળવેકથી છોડવામાં આવે છે. કન્વેયર-બેલ્ટ અને બેગ વચ્ચે ધર્ષણાંક $0.4$ છે. પ્રારંભમાં આ બેગ કન્વેયર બેલ્ટ ઉપર સરકે છે, પરંતુ ત્યારબાદ ઘર્ષણને કારણો સ્થિર થઈ જાય છે. મુસાફર-બેગની બેલ્ટ ઉપર તેની સરકવાની સ્થિતિમાં કપાયેલ અંતર ........... $m$ હશે. [g $=10 \,m / s ^{-2}$ લો.]
$2$
$0.5$
$3.2$
$0.8$
બેરલ ને ખસેડવા કરતાં રોલ કરવું સહેલું
મર્યાદિત ઘર્ષણ એ
એક ભારે બોક્સ ખરબચડા ફર્શ પર $4 \,m / s$ ની પ્રારંભિક ઝડપ સાથે ખસી રહ્યું છે. તે $8$ સેકંડ પછી અટકી જાય છે. જો ઘર્ષણનો સરેરાશ અવરોધકબળ $10 \,N$ છે બોક્સનો દળ ( $kg$ માં) કેટલું છે.
આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે $m$ દળના બ્લોક પર $F$ જેટલું બળ સમક્ષિતિજ સાથે $\theta$ ખૂણે લગાડતા બ્લોક ગતિ કરે છે. જો ગતિક ઘર્ષણાંક $\mu_{ K }$ હોય તો બ્લોકનો પ્રવેગ $a$ કેટલો થશે?
નીચે બે વિધાનો આપેલા છે.
વિધાન$(I)$: સ્થિત ઘર્ષણાંક માટેનું સિમાંત (મહત્તમ) બળ, સંપર્કમાં રહેલ ક્ષેત્રફળ ઉપર આધારિત અને દ્રવ્યથી સ્વતંત્ર છે.
વિધાન$(II)$: સિમાંત (મહત્તમ) ગતિકીય ઘર્ષણાંક માટેનું સીમાંત બળ સંપર્કમાં રહેલ ક્ષેત્રક્ળ થી સ્વતંત્ર અને દ્રવ્ય ઉપર આધારિત છે.
ઉપરોક્ત વિધાનોનાં સંદ્રંમાં, નીચે આપેલા વિક્પોમાંથી સૌંથી યોગ્ય ઉત્તર પસંદ કરો.