આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે દડાને $O$ બિંદુથી પ્રક્ષેપિત કરવામાં આવે છે તો તે જમીન પર કેટલા સમય પછી નીચે પડશે? ( $g=$ $\left.10 \,m / s ^2\right)$
$4$
$3$
$2$
$5$
પ્રક્ષિપ્ત પદાર્થના શરૂઆતના વેગના સમક્ષિતિજ $9.8 \,m/s$ અને $19.6 \,m/s$ શિરોલંબ ધટક મળે તો અવધિ ........ $m$ થાય.
મહતમ અવધિ માટે અવધિ અને ઉડ્ડયન સમયના વર્ગનો ગુણોતર
ગતિમાન પદાર્થને તેની પ્રારંભિક ગતિ કરતાં અલગ દિશામાં નિયમિત રીતે અચળ બળ લગાવવામાં આવે તો તેનો ગતિપથ કવો હશે? (દા.ત., સમાંતર અને અસમાંતર દિશાઓને અવગણતા)?
કોઈ વ્યક્તિ પથ્થરને મહત્તમ $h$ ઊંચાઈ સુધી ફેંકી શકે છે, તો આ પથ્થરની મહત્તમ અવધિ $h$ ના સ્વરૂપમાં મેળવો.
ક્રિકેટનો કોઈ ખેલાડી દડાને $100 \,m$ જેટલા મહત્તમ સમક્ષિતિજ અંતર સુધી ફેંકી શકે છે. આ ખેલાડી આ જ દડાને જમીનથી ઉપર તરફ કેટલી ઊંચાઈ સુધી ફેંકી શકશે ?