એક બોલને ઉર્ધ્વદિશા સાથે $60^{\circ}$ ના કોણો, $10\,ms ^{-1}$ ના વેગથી ફેકવામાં (પ્રક્ષિપ્ત) કરવામાં આવે છે. તેના ગતિપથના સૌથી ઉચ્ચતમ બિંદુ આગળ ઝડપ $............... ms ^{-1}$ હશે.

  • [NEET 2022]
  • A

     $5 \sqrt{3}$

  • B

     $5$

  • C

    $10$

  • D

    શૂન્ય

Similar Questions

એક $m$ દળના પદાર્થને $45^o$ ના પ્રક્ષિપ્તકોણે $v$ વેગથી પ્રક્ષિપ્ત કરવામાં આવે છે.જયારે પદાર્થ મહત્તમ ઊંચાઇએ હોય,ત્યારે પ્રક્ષિપ્તબિંદુને અનુલક્ષીને કોણીય વેગમાન કેટલું થશે?

એક ફાઈટર જેટ પ્લેન $1.5\; km$ ની ઊંચાઈ પર $720\; km / h$ ની ઝડપથી સમક્ષિતિજ દિશામાં ઊડી રહ્યું છે. જો તે વિમાન વિરોધી તોપની બરાબર ઉપરથી પસાર થતું હોય, તો શિરોલંબ દિશા સાથે તોપના નાળચાનો ખૂણો કેટલો હોવો જોઈએ કે જેથી $600\; m \,s ^{-1}$ ની ઝડપથી છોડેલ ગોળો ફાઈટર પ્લેનને અથડાય ? ફાઇટર પ્લેનના પાઇલોટે લઘુતમ કેટલી ઊંચાઈએ પ્લેન ઉડાડવું જોઈએ કે જેથી તે ગોળાથી બચી શકે ? ( $g=10 \;m s ^{-2}$ )

નીચે બે વિધાનો આપેલા છે. જેમાં એક વિધાન $A$ છે અને બીજું વિધાન કારણ $R$ છે.

વિધાન $A$ : જયારે પદાર્થને $45^{\circ}$ ખૂણે પક્ષેપિત કરવામાં આવે છે ત્યારે તેની અવધિ મહત્તમ હોય છે.

કારણ $R$ : મહત્તમ અવધિ માટે, $\sin 2 \theta$ ની કિંમત એક જેટલી છે.

ઉપરોક્ત વિધાનોની સત્યાર્થતાને આધારે સાચો જવાબ નીચેના વિકલ્પો માંથી પસંદ કરો.

  • [JEE MAIN 2023]

પ્રક્ષિપ્ત પદાર્થની અવધિ $(R)$ નું મૂલ્ય તેની મહત્તમ ઊંચાઈ કરતાં $n$ ગણું છે, તો પ્રક્ષિપ્ત શોધો.

$0.5\, kg$ ના પદાર્થને $30^o$ ના પ્રક્ષિપ્તકોણે $98\,m/s$ ના વેગથી પ્રક્ષિપ્ત કરવામાં આવે છે,તો તેના વેગમાનમાં  ......... $N-s$ ફેરફાર થશે.