એક છોકરો $10$ $ m$ ની મહત્તમ ઊંચાઇ સુધી એક પથ્થર ફેંકી શકે છે. તેજ પથ્થરને છોકરો ....... $m$ સમક્ષિતિજ મહત્તમ અંતર સુધી પથ્થર ફેંકી શકશે.

  • [AIEEE 2012]
  • A

    $20$

  • B

    $20\sqrt 2 $

  • C

    $10$

  • D

    $10\sqrt 2 $

Similar Questions

આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે દડાને $O$ બિંદુથી પ્રક્ષેપિત કરવામાં આવે છે તો તે જમીન પર કેટલા સમય પછી નીચે પડશે? ( $g=$ $\left.10 \,m / s ^2\right)$

એક પદાર્થને $60^o$ ના ખૂણે $25\,m/sec$ ના વેગથી ફેંકવામાં આવે છે,તો પ્રક્ષિપ્તબિંદુથી $50\,m$ અંતરે આવેલા બિંદુથી  ........ $m$ ઊંચાઇએ પસાર થાય.

પ્રક્ષિપ્ત પદાર્થનો ગતિપથ હવાની ગેરહાજરીમાં તૂટક રેખા વડે દર્શાવેલ છે,તો હવાની હાજરીમાં પ્રક્ષિપ્ત પદાર્થનો ગતિપથ નીચેનામાથી કયો છે?

કણ ને $u$ વેગથી સમક્ષિતીજ સાથે ખૂણે $\theta$ ફેકવામા આવે તો મહત્તમ ઊચાઇએ તેના વેગમા કેટલો ફેરફાર થાય?

પ્રક્ષિપ્ત કરેલા પદાર્થની અવધિ અને મહત્તમ ઊંચાઈ સમાન છે. પ્રક્ષેપણનો પ્રક્ષિપ્ત કોણ કેટલો હશે?

  • [AIPMT 2012]