$u\hat i$ શરૂઆતનો વેગ ધરાવતો એક $m$ દળનો પદાર્થ એક $3m$ દળના સ્થિર પડેલા પદાર્થ સાથે સંપૂર્ણ સ્થિતિસ્થાપક સંઘાત અનુભવે છે. તે સંઘાત પછી $v\hat j$ જેટલા વેગથી ગતિ કરે તો વેગ $v$ કેટલો હશે?

  • [JEE MAIN 2020]
  • A

    $v=\sqrt{\frac{2}{3}} u$

  • B

    $v =\frac{1}{\sqrt{6}} u$

  • C

    $v=\frac{u}{\sqrt{3}}$

  • D

    $v=\frac{u}{\sqrt{2}}$

Similar Questions

$m$  દળનો ગોળો $u$ વેગથી $m $ દળના સ્થિર ગોળાને અથડાય છે,જો રેસ્ટીંટયુશન ગુણાંક $e$ હોય,તો સંધાત પછી બંને ગોળાના વેગનો ગુણોત્તર કેટલો થાય?

$A $ અને $ B$  એમ બે કણો અચળ વેગ અનુક્રમે $\overrightarrow {{v_1}} $ અને $\overrightarrow {{v_2}} $ થી ગતિ કરે છે. પ્રારંભમાં તેના સ્થાન સદિશો અનુક્રમે $\overrightarrow {{r_1}} $ અને $\overrightarrow {{r_2}} $ છે. $A$ અને $B $ ના સંઘાત માટેની શરત શું થાય?

  • [AIPMT 2015]

કઈ ભૌતિક શશિનું સ્થિતિસ્થાપક અને અસ્થિતિસ્થાપક અથડામણમાં સંરક્ષણ થાય છે ?

હેડ-ઓન સંઘાત એટલે શું ?

$m , 2 m , 4 m$ અને $8 m$ દળના બ્લોકને ઘર્ષણરહિત સપાટી પર મુકેલ છે.આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે બીજો $m$ દળનો બ્લોક તે જ રેખા પર $v$ વેગથી ગતિ કરીને $m$ દળના બ્લોક સાથે સંપૂર્ણ અસ્થિતિસ્થાપક સંઘાત અનુભવે છે. બિજા બધા પછીના સંઘાત સંપૂર્ણ અસ્થિતિસ્થાપક સંઘાત છે. જે સમયે $8m$ દળનો બ્લોક ગતિ કરવાનું શરૂ કરે ત્યારે તેની શરૂઆતની કુલ ઉર્જા ની $p \%$ ઉર્જાનો વ્યય થાય છે. તો $p$ નું મૂલ્ય લગભગ કેટલું હશે?

  • [JEE MAIN 2020]