$60$ ફૂટ ઉંચા મકાન પરથી $2 \;kg$ દળના એક બોલને અને $4 kg$ દળના બીજા બોલને એક સાથે ફેંકવામાં આવે છે. બંને બોલ પૃથ્વીની દિશામાં $30$ ફૂટ ઉંચાઈએથી પડ્યા પછી તેમની અનુક્રમે ગતિઊર્જાનો ગુણોત્તર કેટલો હશે ?

  • A

    $\sqrt 2 \,\,:\,\,1$

  • B

    $1 : 4$

  • C

    $1 : 2$

  • D

    $1\,\,:\,\,\sqrt 2 $

Similar Questions

એક માણસ પોતાની ઝડપમાં $4 m/s$  નો વધારો કરતાં તેની ગતિઊર્જા બમણી થાય છે, તો તેની મૂળ ઝડપ કેટલી હશે?

$2$ ગ્રામ દળની ગોળી જ્યારે $500\,mls$ જેટલા વેગથી ગતિ કરતી હોય ત્યારે તેની ગતિ ઊર્જા કેટલા જૂલ થાય ?

જો કાર્ય ધન મળે, તો ગતિઊર્જા વધે કે ઘટે ?

સ્થિર સ્થિતિમાં રહેલ $m$ દળના પદાર્થ પર અચળ બળ લાગવાના કારણે તે $d$ જેટલું અંતર કાપીને પ્રાપ્ત કરેલી ગતિઊર્જા $K$ કોના સમપ્રમાણમાં હશે?

  • [AIPMT 1994]

$m$ અને $4 m$ દળના બે પદાર્થો સમાન ગતિઊર્જાથી ગતિ કરે છે. તેમના રેખીય વેગમાનનો ગુણોત્તર કેટલો હશે?

  • [AIIMS 1999]