$M$ જેટલી ચુંબકીય ચાકમાત્રા ધરાવતા એક ગજિયા ચુંબકને સમાન લંબાઈના બે ભાગમાં કાપવામાં આવે છે. દરેક ભાગની ચુંબકીય ચાકમાત્રા ....... $M$ જેટલી થાય.
$0.5$
$0$
$2$
$1$
ગજિયા ચુંબક, પ્રવાહધારિત પરિમિત સોલેનોઇડ અને વિધુત ડાઇપોલની ક્ષેત્રરેખાઓ દોરો.
કયા ટાપુ પરથી મૅગ્નેટ નામ અસ્તિત્વમાં આવ્યું? તે જાણવું ?
ચુંબકત્વ માટે ગોસનો નિયમ સમજાવો.
ગજિયા ચુંબકની અક્ષ પર $x $ અંતરે અને વિષુવવૃત્ત રેખા પર $y$ અંતરે ચુંબકીયક્ષેત્ર સમાન હોય,તો $ x $ અને $ y$ નો ગુણોત્તર કેટલો થાય?
$5.0 \,cm$ લંબાઈના ગજિયા ચુંબકના મધ્યબિંદુથી $50 \,cm$ અંતરે વિષુવરેખીય અને અક્ષીય ક્ષેત્રોનું મૂલ્ય કેટલું હશે ? ઉદાહરણની જેમજ, ગજિયા ચુંબકની ચુંબકીય ચાકમાત્રા (મોમેન્ટ) $0.40\; A m ^{2}$ છે.