$4 \times 10^{5}\, ms ^{-1}$ ના વેગથી ગતિ કરતું એક પ્રોટોનનું કિરણપુંજ $0.3\, T$ જેટલા ચુંબકીયક્ષેત્રમાં ક્ષેત્રને $60^o$ ના ખૂણે પ્રવેશે છે. જેના કારણે બનતા હેલિકલ પથની પિચ(પેચઅંતર) કેટલા $cm$ હશે?
(પ્રોટોનનું દળ $=1.67 \times 10^{-27}\, kg$, પ્રોટોનનો વિજભાર $=1.69 \times 10^{-19}\,C$)
$12$
$4$
$5$
$2$
$m$ દળના $q$ વિદ્યુતભાર ધરાવતા કણને વિદ્યુતસ્થિતિમાન $V$ વડે પ્રવેગિત કરવામાં આવે છે.તે એકરૂપ ચુંબકીય ક્ષેત્ર $B$માં લંબરૂપે દાખલ થાય છે અને $R$ ત્રિજ્યાની વર્તુળાકાર ચાપ બનાવે છે,તો $\frac{q}{m}$ બરાબર કેટલું ?
અચળ વેગ સાથે ગતિ કરતો પ્રોટોન અવકાશના વિસ્તારમાંથી તેના વેગમાં ફેરફાર થયા વગર, પસાર થાય છે. જો $E$ અને $B$ નીચેનામાંથી ક્યું હોઈ શકે ?
એક ઇલેક્ટ્રોન એક ક્ષેત્રમાં પ્રવેશે છે જ્યાં ચુંબકીયક્ષેત્ર $(B)$ અને વિદ્યુતક્ષેત્ર $(E)$ એકબીજાને લંબ છે તો ...
એક વિદ્યુતભારિત કણ $10 \,m/s$ ના વેગથી $X$ -અક્ષ પર ગતિ કરી રહયો છે.તે એક વિસ્તારમાં પ્રવેશે છે.જયાં ચુંબકીયક્ષેત્ર $Y$-અક્ષ તરફ છે.અને $10^4 \,V/m$ નું વિદ્યુતક્ષેત્ર $Z$ - અક્ષ તરફ છે.જો તે અચળ વેગથી $X$-અક્ષ પર ગતિ શરૂ રાખતો હોય તો ચુંબકીયક્ષેત્રનું મૂલ્ય કેટલું થાય?
વિદ્યુતપ્રવાહ ધારિત તારમાં કુલ વિદ્યુતભાર શૂન્ય છે તેમ છતાં ચુંબકીય ક્ષેત્ર તેના પર બળ લગાટે છે, કારણ કે ચુંબકીય ક્ષેત્ર