સમક્ષિતિજ રસ્તા પર કાર $72\, km/h$ ની ઝડપે ગતિ કરે છે. જો ટાયર અને રોડ વચ્ચેનો ગતિક ઘર્ષણાંક $0.5$ હોય, તો કાર માટેનું  ન્યુનત્તમ સ્ટોપિંગ ડીસ્ટન્સ ($m$ માં) કેટલું હશે?

  • [AIPMT 1992]
  • A

    $30$

  • B

    $40$

  • C

    $72$

  • D

    $20$

Similar Questions

એક બ્લોક $A$ જે લીસી ઢોળાવવાળી સપાટી પર મૂકેલો છે, અને બીજો બ્લોક $B$ જે ખરબચડી ઢોળાવવાળી સપાટી પર મુકેલો છે તેમના પ્રવેગનો ગુણોતર $2 : 1$ છે, તો બ્લોક $B$ અને ઢોળાવવાળી સપાટી વચ્ચેનો ગતિક ઘર્ષણાંક ..... છે.

$400\,ms ^{-1}$ ની સમક્ષિતિજ ઝડપથી ગતિ કરતી $0.1\,kg$ દળની એક બુલેટ (ગોળી) ખરબચડી સમક્ષિતિજ સપાટી પર રાખેલ $3.9\,kg$ દળના બ્લોક સાથે અથડાય છે. બુલેટ આ બ્લોકમાં સ્થિર થઈ અને સંયુક્ત તંત્ર સ્થિર થાય તે પહેલા $20\,m$ અંતર કાપે છે.બ્લોક અને સપાટી વચ્ચેનો ધર્ષણાંક $......$ છે. (આપેલ $g =10\,m / s ^2$ )

  • [JEE MAIN 2023]

આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણો $10 \,kg$ દળનો એક બ્લોક એેક ખરબચડી સપાટી પર ગતિ કરી રહ્યો છે. તો બ્લોક પર લાગતું ઘર્ષણા બળ ....  $N$ છે.

રફ સપાટી પર પડેલ $2\, kg $ ના બ્લોકનો વેગ $10\, m/s$ છે.જો ઘર્ષણાંક $0.2$ હોય,તો બ્લોક સ્થિર થાય ત્યાં સુધીમાં ....... $m$ અંતર કાપ્શે.

જ્યારે પદાર્થ સપાટી પર ગતિ કરતો તો તે ઘર્ષણબળ ને ....