$20\,cm$ ત્રિજયાા વર્તુળમાં પદાર્થને ફેરવવામાં આવે છે. તેનો કોણીય વેગ $10\, rad/sec$ છે. વર્તુળાકાર પથ પર કોઈ પણ બિંદુએ રેખીય વેગ ($m/s$ માં) કેટલો હશે?

  • [AIPMT 1996]
  • A

    $10$

  • B

    $2$

  • C

    $20$

  • D

    $\sqrt 2$

Similar Questions

${m_1}$ અને ${m_2}$ દળની બે કાર ${r_1}$ અને ${r_2}$ ત્રિજયામાં પરિભ્રમણ કરે છે. બંને કાર સમાન સમય $t$ માં પરિભ્રમણ પૂરું કરે છે. કારની કોણીય ઝડપનો ગુણોત્તર કેટલો થાય?

  • [AIPMT 1999]

એક કણ વર્તુંળાકાર પથ પર ગતિ કરે છે. કોઈ ચોક્કસ સમયે તેના પ્રવેગ અને વેગમાન સદિશ અમુક્રમે $\vec{a}=2 \hat{i}+3 \hat{j}$ અને $\vec{p}=6 \hat{i}+4 \hat{j} kgm / s$ છે.તો કણની ગતિ એ $............$

$1.6 \,m$ લંબાઇની દોરી સાથે પાણી ભરેલું પાત્ર બાંઘીને શિરોલંબ સમતલમાં ભ્રમણ કરાવતા પાણી ઢોળાઇ નહિ તે માટે તેનો વેગ કેટલા.........$m/\sec $ રાખવો જોઇએ? $( g = 10 \,m/sec^2)$

$20 \,cm$ ત્રિજયામાં ભ્રમણ કરતાં પદાર્થનું કેન્દ્રગામી બળ $10 \,N$ હોય, તો તેની ગતિઊર્જા કેટલા ..........$Joule$ થાય?

$1\,m$ લંબાઈવાળું એક શાંકવાકાર લોલક $Z-$ અક્ષ સાથે $\theta \, = 45^o$ ની ખૂણો બનાવીને $XY$ સમતલમાં વર્તુળાકાર ગતિ કરે છે. વર્તુળની ત્રિજ્યા $0.4\, m$ અને તેનું કેન્દ્ર $O$ ના લંબની નીચે છે. લોલકની તેના વર્તુળાકાર પથ પર ની ઝડપ ........ $m/s$ થશે. ($g\, = 10\, ms^{-2}$)

  • [JEE MAIN 2017]