$50\, kg$ દળની મશીનગનમાંથી $0.1\,kg$ ની ગોળી $100\,m/s$ ના વેગથી છોડતાં મશીનગનનો વેગ ........ $m/sec$ થાય.
$0.2$
$0.1$
$0.5$
$0.05$
જો કોઈ તંત્રનો અંતિમ વેગમાન એ તેના પ્રારંભિક વેગમાનને બરાબર હોય તો
$10\,g$ દળ ધરાવતી ગોળી (બુલેટ) બંદૂકની નળીમાંથી $600\,m / s$ ની ઝડપથી છુટે છે. જો બંદૂકની નળી $50\,cm$ લાંબી હોય અને બંદૂક $3\,kg$ નું દળ ધરાવે, તો ગોળી દ્વારા લગાવેલ આધાત $.......\,Ns$ હશે.
એક $6 \,kg$ નો સ્થિર બોમ્બ ત્રણ સમાન ટુકડાઓ $P, Q$ અને $R$ માં ફાટે છે. જો ટુકડો $P$ એ $30 \,m / s$ ની ઝડપે ઉડી જાય. છે અને $Q$ એ $40 \,m / s$ ની ઝડપે $P$ ની દિશા સાથે $90^{\circ}$ નો કોણ બનાવતો ઉડે છે. તો $P$ અને $R$ ની ગતિની દિશાઓ વચ્ચેનો કોણ લગભગ છે-
$4 \mathrm{~g}$ અને $25 \mathrm{~g}$ દળના બે પદાર્થ સમાન ગતિ ઉર્જા સાથે ગતિ કરે છે. તેમના રેખીય વેગમાનના મૂલ્યોનો ગુણોત્તર______છે
$1000\, kg$ ની ટ્રોલી $50\, km/h$ ની ઝડપથી ઘર્ષણરહિત રસ્તા પર ગતિ કરે છે.તેમાં $250\, kg$ નો દળ મૂકતાં નવી ઝડપ ......... $km/hour$ થાય.