$m $ દળનો ગોળો $v$ વેગથી $ M$ દળના સ્થિર ગોળા સાથે સંપૂર્ણ સ્થિતિસ્થાપક સંધાત અનુભવે છે,અથડામણ પછી $ m$  દળનો ગોળો સ્થિર થઇ જાય છે. $M$  દળનો ગોળો ગતિ કરે છે.તો ......

  • A

    $ m > > M $

  • B

    $ m < < M $

  • C

    $ m = M $

  • D

    $ m = \frac{1}{2}M $

Similar Questions

ઊંચાઇ પર રહેલા સ્થિર પદાર્થના બે સમાન ટુકડા થાય છે,એક ટુકડાનો સમક્ષિતિજ વેગ $10\; m/s $ છે.તો બંને ટુકડાના સ્થાન સદિશ લંબ થતા કેટલા ............... $\mathrm{s}$ સમય લાગે?

$m=0.1\; kg$ દળ ધરાવતા પદાર્થ $A$ નો શરૂઆતનો વેગ $3 \hat{\mathrm{i}}\; \mathrm{ms}^{-1}$ છે તે બીજા સમાન દળના અને $5 \hat{\mathrm{j}} \;\mathrm{ms}^{-1}$ વેગ ધરાવતા પદાર્થ $\mathrm{B}$ સાથે અથડાય છે. અથડામણ પછી પદાર્થ $A$ $\overline{\mathrm{v}}=4(\hat{\mathrm{i}}+\hat{\mathrm{j}})$ ના વેગથી ગતિ કરે છે. અથડામણ પછી પદાર્થ $B$ની ઉર્જા $\frac{\mathrm{x}}{10} \;\mathrm{J}$ મુજબ આપવામાં આવતી હોય તો $x$ નું મૂલ્ય કેટલું હશે?

  • [JEE MAIN 2020]

જેનો રેસ્ટીટ્યૂશન ગુણાંક $0. 5 $ હોય તેવા એક બોલને અમુક ઉંચાઈએ છોડતા તેના દરેક ઉછળાટનો પ્રતિશત ઊર્જા ક્ષય કેટલા........$\%$ હશે?

આ પ્રશન માં વિધાન $-I$ અને વિધાન $-II$ આપવામાં આવ્યા છે.આ વિધાન પછી આપવામાં આવેલા ચાર વિકલ્પોમાંથી કોઇ એક પસંદ કરો ,કે જે બંને વિધાનોની શ્રેષ્ઠ વ્યાખ્યા આપે છે.

વિધાન $I:$ $ v$ કણ જેટલી ઝડપથી ગતિ કરતો અને $m$ દળ ધરાવતો એક બિંદુવ્‍ત કણ, $M$ દળ ધરાવતા અને સ્થિર બીજા બિંદુવ્‍ત કણ સાથે અથડામણ અનુભવે છે,શકય મહત્તમ ઊર્જા વ્યય $f$ $\left( {\frac{1}{2}m{v^2}} \right)$ સૂત્ર વડે આપી શકાય.જો f $=\left( {\frac{m}{{M + m}}} \right)$

વિધાન $II$ : અથડામણને અંતે જો બંને કણો એકબીજા સાથે જોડાઇ જાય,તો મહત્તમ ઊર્જા વ્યય થશે.

  • [JEE MAIN 2013]

એક પદાર્થ સ્થિર સ્થિતિમાં રહેલાં બીજા સ્થિર પદાર્થ સાથે સ્થિતિ સ્થાપક રીતે ત્રાંસી દિશામાં અથડાય છે. સંઘાત પછી તેઓ એકબીજાને .............. $^o$ ખૂણે ગતિ કરે.