આ પ્રશન માં વિધાન $-I$ અને વિધાન $-II$ આપવામાં આવ્યા છે.આ વિધાન પછી આપવામાં આવેલા ચાર વિકલ્પોમાંથી કોઇ એક પસંદ કરો ,કે જે બંને વિધાનોની શ્રેષ્ઠ વ્યાખ્યા આપે છે.
વિધાન $I:$ $ v$ કણ જેટલી ઝડપથી ગતિ કરતો અને $m$ દળ ધરાવતો એક બિંદુવ્ત કણ, $M$ દળ ધરાવતા અને સ્થિર બીજા બિંદુવ્ત કણ સાથે અથડામણ અનુભવે છે,શકય મહત્તમ ઊર્જા વ્યય $f$ $\left( {\frac{1}{2}m{v^2}} \right)$ સૂત્ર વડે આપી શકાય.જો f $=\left( {\frac{m}{{M + m}}} \right)$
વિધાન $II$ : અથડામણને અંતે જો બંને કણો એકબીજા સાથે જોડાઇ જાય,તો મહત્તમ ઊર્જા વ્યય થશે.
વિધાન $I$ સાચું છે,વિધાન $II$ સાચું છે,વિધાન $-II$ એ વિધાન $-I$ ની સાચી સમજણ આપે છે.
વિધાન $ I$ સાચું છે,વિધાન $II$ સાચું છે,વિધાન $-II$ એ વિધાન $-I$ ની સાચી સમજણ આપતું નથી.
વિધાન $I $ ખોટું છે,વિધાન $ II $ સાચું છે.
વિધાન $ I $ સાચું છે,વિધાન $II$ ખોટું છે.
નીચે બે વિધાનો આપેલા છે. એક ને કથન $A$ અને બીજાને કારણ $R$ દ્વારા દર્શાવવામાં આવ્યા છે.
કથન $A$ : $M$ દળ ધરાવતો તેમજ $'u'$ ઝડપથી ગતિ કરતો પદાર્થ $'P'$ પ્રારંભમાં વિરામ સ્થિતીમાં છે અને $‘m'$ દળ ધરાવતાં $‘Q$ પદાર્થ સાથે તે સીધો સ્થિતિસ્થાપક સંઘાત કરે છે. જો $m<< M$ હોય તો પદાર્થ $‘Q'$ ની સંઘાત પછી મહત્તમ ઝડપ $‘2u’$ હોય છે.
કારણ $R$ : સ્થિતિસ્થાપક સંધાત દરમ્યાન વેગમાન અને ગતિઊર્જા બંનેનું સંરક્ષણ થાય છે.
ઉપરોક્ત જણાવેલ કથન અને કારણને અનુલક્ષીને નીચે આપેલ વિકલ્પોમાંથી સૌથી યોગ્ય જવાબ પસંદ કરો
બે ગોળાકાર દ્રઢ પદાર્થો વચ્ચે ના અસ્થિતિસ્થાપક સંઘાત માટે ....
સંપૂર્ણ સ્થિતિસ્થાપક સંધાત માટે રેસ્ટીંટયુશન ગુણાંક $e$ કેટલો હોય છે?
$m$ દળનો પદાર્થ $v$ વેગથી $2m$ દળના સ્થિર પદાર્થ સાથે અથડાય છે. $m$ દળ કેટલી ગતિઊર્જા ગુમાવશે?
એક બોલને $h$ ઉંચાઈ પરથી છોડવામાં આવે ત્યાર પછી તે બે વાર જમીન પર પટકાય છે. તો આ બોલ કેટલી ઉંચાઈએ પહોંચશે ? ( $e = $ રેસ્ટીટ્યૂશન ગુણાંક)