એક પદાર્થને $90°C$ થી $60°C$ જેટલું તાપમાન મેળવતા $5min$ લાગે છે. જો વાતાવરણનું તાપમાન $20°C$ હોય તો પદાર્થને $60°C$ થી $30°C$ તાપમાન થતા ....... $(\min)$ સમય લાગે?
$5$
$8$
$11$
$12$
એક ધાતુના ગોળાને $50^{\circ} C$ થી $40^{\circ} C$ સુધી ઠંડો પડતાં $300 \,s$ જેટલો સમય લાગે છે. જો વાતાવરણનું તાપમાન $20^{\circ} C$ હોય તો પછીની $5$ મિનિટમાં ગોળાનું તાપમાન કેટલા $^oC$ થશે?
ન્યૂટનના શીતનના નિયમમાં આવતા સપ્રમાણતાનો અચળાંક શાના પર આધાર રાખે છે ?
એક ધાતુના ટુકડાને $\theta $ જેટલા તાપમાને ગરમ કર્યા બાદ,જેટલા તાપમાને રહેલા ઓરડામાં ઠંડો પડવા દેવામાં આવે છે,તો ધાતુના તાપમાન $T$ અને સમય $t$ વચ્ચેનો આલેખ નીચે આપેલા વિકલ્પો પૈકી સૌથી નજીક કોની સાથે બંધબેસતો આવશે?
સમાન દ્રવ્ય અને સમાન દળ ધરાવતા ગોળો,સમઘન અને વર્તુળાકાર તકતીને $1000^°C$ તાપમાને ગરમ કરીને મૂકતાં કોણ વહેલું ઠંડું પડશે?
ગરમ સૂપ ભરેલું બાઉલ (પાત્ર) જ્યારે ઓરડાનું તાપમાન $22^{\circ}\,C$ હોય ત્યારે $2$ મિનિટમાં $98^{\circ}\,C$ થી $86^{\circ}\,C$ સુધી ઠરે છે. તંને $75^{\circ}\,C$ થી $69^{\circ}\,C$ તાપમાને ઠરતા $...........$મિનીટ સમય લાગશે.