એક ધાતુના ટુકડાને $\theta $ જેટલા તાપમાને ગરમ કર્યા બાદ,જેટલા તાપમાને રહેલા ઓરડામાં ઠંડો પડવા દેવામાં આવે છે,તો ધાતુના તાપમાન $T$ અને સમય $t$ વચ્ચેનો આલેખ નીચે આપેલા વિકલ્પો પૈકી સૌથી નજીક કોની સાથે બંધબેસતો આવશે?
એક પદાર્થ $5\, min$ માં $80 \,^oC$ થી $50 \,^oC$ સુધી ઠંડો થાય છે. તેને $60 \,^oC$ થી $30 \,^oC$ સુધી ઠંડો પાડવા માટે લાગતો સમય શોધો. પરિસરનું તાપમાન $20 \,^oC$ છે.
કુલીંગનો નિયમ .......પર આધારીત છે.
બે પદાર્થ $A$ અને $B$ જેનું વજન, ક્ષેત્રફળ અને બાહ્ય સપાટી એક સરખાં છે જેની વિશિષ્ટ ઉષ્મા $S_A$ અને $S_B\left(S_A > S_B\right)$ છે તેમને આપેલા તાપમાને ઠંડા પાડવામાં આવે છે તો સમય સાથે તાપમાનમાં કેટલો ફેરફાર થાય?
ન્યૂટનના કુલીંગના નિયમ પ્રમાણએ પદાર્થના કુલીંગનો દર ........ ના સમપ્રમાણમાં છે.
એક ઓરડામાં $30 °C$ તાપમાને એક પદાર્થ ઠંડો પાડતા તેનું તાપમાન $75 °C$ થી $ 65 °C$ થતા $2$ મિનિટ લાગે છે તો આ જ ઓરડામાં આજ તાપમાને તેનું તાપમાન $55 °C$ થી $45 °C$ થતા ...... $(\min)$ સમય લાગે ?