બોલને $10m$ ઊચાઇ વાળા મકાન પરથી $10\, m/s$ ના વેગથી સમક્ષિતીજ સાથે $30^o$ ખૂણે ફેકવામા આવે તો બોલ જયારે $10\;m$ ની ઊચાઇએ પહોંચે ત્યાં સુઘીમાં તેણે કેટલું અંતર ($m$ માં)કાપ્યું હશે?
$(g \,= \,10 m/s^2, \,sin \,30^o \,= \,\frac{1}{2}$, $\cos \,{30^o}\, = \,\frac{{\sqrt 3 }}{2}$)
$5.20$
$4.33$
$2.60$
$8.66$
સમાન અવધિ $R$ ધરાવતા બે પ્રક્ષિપ્તકોણે પદાર્થને ફેંકતા ઉડ્ડયન સમય અનુક્રમે $t_1$ અને $t_2$ મળે છે.તો નીચેનામાથી શું સાચું છે?
સમક્ષિતિજ સાથે $40^{\circ}$ અને $50^{\circ}$ ના ખૂણે અનુકમે બે પ્રક્ષેપણ $A$ અને $B$ કરવામાં આવે છે. જેમનો વેગ સમાન છે.પછી $.............$
જમીન થી $45^o$ ના ખૂણે એક દડાને ફેંકતા તે સામે રહેલી દીવાલ ને ટપી જાય છે. જો પ્રક્ષેપન સ્થાન દીવાલ ના નીચલા ભાગ થી $4\,m$ દૂર હોય અને દડો દીવાલ ની સામેની બાજુ એ $6\,m$ દૂર જમીન પર અથડાય તો દીવાલની ઊંચાઈ ........ $m$ હશે.
પ્રક્ષિપ્ત પદાર્થની લઘુત્તમ ગતિઊર્જા કેટલું સમક્ષિતિજ અંતર કાપતાં થાય?
$5\, g$ દળ ધરાવતા પદાર્થને ના $45$ ખૂણે $5 \sqrt{2}\, ms ^{-1}$ ના વેગ થી પ્રક્ષિપ્ત કરવામાં આવે છે $A$ and $B$ બિંદુ વચ્ચે વેગમાનમાં ફેરફાર નું મૂલ્ય $x \times 10^{-2}\, kgms ^{-1} .$ તો $x ,$........