એક બાળક $6 \,km$ દૂર આવેલી સ્કૂલે $2.5\, km/hr$ અને $4 \,km/hr$ ની ઝડપે ઘરે પાછો આવે છે,તો સરેરાશ ઝડપ કેટલી થાય?

  • A

    $24/13$

  • B

    $40/13$

  • C

    $3$

  • D

    $1/2$

Similar Questions

પદાર્થ સીધી રેખાની સાપેક્ષે ચલિત પ્રવેગ $(a)$ સાથે ગતિ કરી રહ્યો છે. સમય સંતરાલ $t_1$ થી $t_2$ માં પદર્થની સરેરાશ ગતિ કેટલી થાય?

એક કાર પ્રથમ અડધુ અંતર $40\, kmph$ ની ઝડપે અને બાકીનું અડધું અંતર $60\, kmph$ ની અચળ ઝડપે કાપે છે. આ કારની સરેરાશ ઝડપ ($kmph$ માં) કેટલી થશે?

  • [AIPMT 1990]

ગતિ કરતાં પદાર્થ માટે અચળ ઝડપ હોય પણ બદલાતો વેગ હોઈ શકે ? 

એક મુસાફર એક નવા શહેરમાં સ્ટેશન પર ઊતરીને ટેક્સી કરે છે. સ્ટેશનથી સુરેખ રોડ પર તેની હોટલ $10 \,km$ દૂર છે. ટેક્સી ડ્રાઇવર મુસાફરને $23\, km$ લંબાઈના વાંકાચૂંકા માર્ગે $28 \,min$ માં હોટલ પર પહોંચાડે છે, તો $(a)$ ટેક્સીની સરેરાશ ઝડપ અને $(b)$ સરેરાશ વેગનું મૂલ્ય કેટલું હશે ? શું આ બંને સમાન હશે ?

$\Delta S\, = \,v\,\Delta t$ એ ખરેખર કેવી ગતિ રજૂ કરે છે ?