એક કાર $200 \;m$ જેટલું અંતર કાપે છે.તે પ્રથમ અડધું અંતર $40 \;km / h$ ની ઝડપે કાપે છે. બાકીનું અડધું અંતર $v$ જેટલી ઝડપે કાપે છે.જો કારની સરેરાશ ઝડપ $48\; km / h$ હોય,તો $v$ નું મૂલ્ય ......  $km/h$ હશે. 

  • [AIPMT 1991]
  • A

    $56$

  • B

    $60$

  • C

    $50$

  • D

    $48$

Similar Questions

એક કાર કુલ અંતરના $2/5^{th}$ માં ભાગનું અંતર $v_1$ ઝડપથી અને $3/5^{th}$ માં ભાગનું અંતર $v_2$ ઝડપથી કાપતો હોય,તો સરેરાશ ઝડપ કેટલી થાય?

$150\, m$ લંબાઇ ધરાવતી ટ્રેન $45 \,km/hr$ ની ઝડપથી ગતિ કરે છે,$850 \,m$ લંબાઇ ધરાવતા પુલને પસાર કરવા માટે કેટલા..........$sec$ નો સમય લાગે?

એક કાર $100\;m$ ત્રિજયાના વર્તુળાકાર પથ પર અચળ ઝડપથી ગતિ કરે છે. એક ભ્રમણ પૂરું કરવા માટે તે $62.8\; s$ નો સમય લે છે. એક ભ્રમણ બાદ કારનો સરેરાશ વેગ અને સરેરાશ ઝડપ અનુક્રમે શું હશે?

  • [AIPMT 2006]

જુદાં-જુદાં ઝડપોની સરેરાશને સરેરાશ ઝડપ કહે છે. સહમત છો ?

એક મુસાફર એક નવા શહેરમાં સ્ટેશન પર ઊતરીને ટેક્સી કરે છે. સ્ટેશનથી સુરેખ રોડ પર તેની હોટલ $10 \,km$ દૂર છે. ટેક્સી ડ્રાઇવર મુસાફરને $23\, km$ લંબાઈના વાંકાચૂંકા માર્ગે $28 \,min$ માં હોટલ પર પહોંચાડે છે, તો $(a)$ ટેક્સીની સરેરાશ ઝડપ અને $(b)$ સરેરાશ વેગનું મૂલ્ય કેટલું હશે ? શું આ બંને સમાન હશે ?