$4 \,{kg}$ દળવાળી બંદૂકમાંથી $4\,g$ દળવાળી ગોળી છોડવામાં આવે છે. જો ગોળી $50\, {ms}^{-1}$ ની ઝડપ સાથે આગળ વધે છે, તો બંદૂકને આપવામાં આવતો આઘાત અને બંદૂકના પાછળના ભાગનો વેગ કેટલો હશે?

  • [JEE MAIN 2021]
  • A

    $0.4\, {kg} \,{ms}^{-1}, 0.1\, {ms}^{-1}$

  • B

    $0.2 \,{kg} \,{ms}^{-1}, 0.1\, {ms}^{-1}$

  • C

    $0.2 \,{kg} \,{ms}^{-1}, 0.05\, {ms}^{-1}$

  • D

    $0.4 \,{kg}\, {ms}^{-1}, 0.05 \,{ms}^{-1}$

Similar Questions

$500 \,m $ ઊંચાઈના ઊભા ખડક પરથી $100\, kg$ ની બંદૂકમાંથી $1\,kg$ ના બોલને સમક્ષિતિજ છોડવામાં આવે છે. ખડકના તળિયેથી તે જમીન પર $400\,m$ અંતરે પડે છે. બંદુક કેટલા વેગથી પાછી ધકેલાશે  (ગુરુત્વપ્રવેગ $g = 10\,ms^{-1}$ લો.)

હાઈડ્રોજન પરમાણુનું દળ $3.32 \times  10^{-27} kg$ છે. જો $2 \,cm^2$ ક્ષેત્રફળવાળી દિવાલ સાથે પ્રતિ સેકન્ડ $10^{23} $પરમાણુઓ દિવાલના લંબથી $45°$ એ અથડાઈને સ્થિતિ સ્થાપકીય રીતે $10^3\, m/s$ થી પરાવર્તન પામે છે. દિવાલ પર લાગતું દબાણ ....હશે. ($N/m^{2}$)

$2 \,kg$ દળનો કોઈ સ્થિર પદાર્થ $\vec{F}=\left(3 t^2 \hat{i}+4 \hat{j}\right) \,N$ બળની અસર હેઠળ તેના ઉગમબિંદુથી ગતિ કરવાનું શરૂ કરે છે. પદાર્થનો વેગ $t=2 \,s$ સમય પર .............. $m / s$ હશે.

એક $300 kg$ ટ્રોલીમાં $25 kg$ ની રેતી ભરેલી બેગ સાથે $27 km/hr $ ની નિયમિત ઝડપે ઘર્ષણ રહિત ટ્રેક પર ગતિ કરે છે. થોડાં સમય બાદ બેગમાંથી રેતી $0.05 kg/s$ ના દરથી નીકળીને ટ્રોલીના તળિયે પડે છે. રેતીની બેગ સંપૂર્ણ પણે ખાલી થઈ જાય ત્યારે ટ્રોલીની ઝડપ .....$km/hr$ શોધો.

અથડામણ પછી બંને દડાના વેગ......$m/s$