- Home
- Standard 9
- Science
એક બસ સ્થિર સ્થિતિમાંથી ગતિની શરૂઆત કરે છે તથા $2\,min$ સુધી $0.1\, m s^{-2}$ ના અચળ પ્રવેગથી ગતિ કરે છે, તો $(a)$ પ્રાપ્ત કરેલ ઝડપ $(b)$ તેણે કાપેલ અંતર શોધો.
$v =6\, ms ^{-1}\;;\;d=360\,m$
$v =12\, ms ^{-1}\;;\;d=360\,m$
$v =24\, ms ^{-1}\;;\;d=720\,m$
$v =12\, ms ^{-1}\;;\;d=720\,m$
Solution
અહીં $u=0\,ms ^{-1}$, $a=0.1 \,ms ^{-2}$, $t=2\, min =120\, s$ , $v=$ ?, $s=$ ?
$(a)$ ગતિના સમીકરણ $(1)$ પરથી,
$v=u+a t$
$\therefore v=0\, ms ^{-1}+0.1 \,s \times 120 \,s$
$\therefore v=12 \,ms ^{-1}$
$(b)$ ગતિના સમીકરણ $(3)$ પરથી,
2as $=v^{2}-u^{2}$
$\therefore s=\frac{v^{2}-u^{2}}{2 a}=\frac{\left(12\,ms ^{-1}\right)^{2}-\left(0 \,ms ^{-1}\right)^{2}}{2 \,\min \times 0.1 \,ms ^{-1}}=\frac{144}{0.2}\, m$
$\therefore $ $s=720\, m$
$\therefore $ આમ બસે પ્રાપ્ત કરેલ ઝડપ $12\, ms ^{-1}$ અને કાપેલ અંતર $720\, m$ થાય.