- Home
- Standard 9
- Science
7. MOTION
medium
એક બસની ગતિ $5\,s$ માં $80\, km\, h^{-1}$ થી ઘટીને $60\, km\, h^{-1}$ થઈ જાય છે. બસનો પ્રવેગ($m / s ^{2}$ માં) શોધો.
A
$4.44$
B
$-1.112$
C
$-2.112$
D
$7.77$
Solution
પ્રારંભિક વેગ $u=80 \,km \,h ^{-1}=\frac{80 \times 1000}{3600}=22.22\,ms ^{-1}$
અંતિમ વેગ $v=60\, km\, h ^{-1}=\frac{60 \times 1000}{3600}=16.67 \,ms ^{-1}$
સમય $t=5 \,s$
હવે, પ્રવેગ $a=\frac{v-u}{t}$
$=\frac{16.67 \,ms ^{-1}-22.22 \,ms ^{-1}}{5 \,s }$
$=-\frac{5.55}{5}\, ms ^{-2}$
$ \therefore \,a=-\,1.11 \,ms ^{-2}$
Standard 9
Science