એક નિશ્વિત દોરી વિવિધ આવૃતિએ અનુનાદિત થાય છે. જેમમાંથી લઘુત્તમ $200 \,cps$ છે, તો પછીની કઈ ત્રણ ઉંચી આવૃતિએ તે અનુનાદ કરશે?
$400,600,800$
$300,400,500$
$100,150,200$
$200,250,300$
ક્લોઝડ પાઇપમાં કયા પ્રકારના હામોનિક્સ ગેરહાજર હોય ? તે જાણવો ?
ખેંચાયેલી દોરીમાં સમયની બે ક્ષણોએ રચાતાં સ્થિત તરંગો આકૃતિમાં બતાવ્યા છે. $360$ $\mathrm{ms}^{-1}$ ના વેગ અને $256$ $\mathrm{Hz}$ ની આવૃત્તિ ધરાવતા બે તરંગોના સંપાતીકરણના લીધે સ્થિત તરંગ રચાય છે.
$(a)$ જ્યારે બીજું વક રચાય તે સમયની ગણતરી કરો.
$(b)$ વક પર નિણંદ અને પ્રસ્પદ બિંદુઓ દર્શાવો.
$(C)$ $\mathrm{A}^{\prime}$ અને $\mathrm{C}^{\prime}$ વચ્ચેનું અંતર ગણો.
તારનો પ્રથમ ઓવરટોન $320Hz$, હોય તો મૂળભૂત આવૃત્તિ કેટલી .... $Hz$ થાય?
દોરી પર ઉત્પન્ન થતાં દોલનો બે ગણા કરવા માટે દોરીમાં તણાવ કેટલો કરવો પડે?
$50cm$ લંબાઇની દોરીની મૂળભૂત આવૃત્તિ $800Hz$ છે.તેમાં $1000 Hz$ ની આવૃત્તિ ઉત્પન્ન કરવા માટે દોરીની લંબાઇ કેટલી ..... $cm$ કરવી પડે?