બે દ્ઢ આધાર વચ્ચે $l$ લંબાઈની દોરીમાં બીજો હાર્મોનિક ઉત્પન કરવાનો છે. જે બિંદુુઓ પાસે દોરીને પકડવાની અને અડવાની છે તે બે બિંદુઓ અનુક્રમે કયા હશે?

  • A

    $\frac{l}{4}, \frac{l}{2}$

  • B

    $\frac{l}{4}, \frac{3l}{4}$

  • C

    $\frac{l}{2}, \frac{l}{2}$

  • D

    $\frac{l}{2}, \frac{3l}{4}$

Similar Questions

$512\; Hz$ આવૃતિ ધરાવતો સ્વરકાંટો $0.5\; m$ લંબાઇની દોરી સાથે અનુનાદિત થાય છે. $256\; Hz$ આવૃતિ ધરાવતો સ્વરકાંટો કેટલી લંબાઇની ($m$ માં) દોરી સાથે અનુનાદિત થશે?

  • [AIPMT 1993]

બે જડિત આધાર વચ્યે બાંધેલી દોરીના કંપનની આવૃત્તિ (Fundamental Frequency) $50\,Hz$ છે. દોરીનું દળ $18\,g$ અને તેની રેખીય દળ ધનતા $20\,g / m$ છે. દોરીમાં ઉત્પન્ન થતા લંબગત તરંગની ઝડપ ........ $ms ^{-1}$ છે.

  • [JEE MAIN 2023]

$1cm$ લંબાઇની દોરીની મૂળભૂત આવૃત્તિ $256 Hz$ છે,દોરીની લંબાઇ $ \frac{1}{4}cm $ કરતાં નવી મૂળભૂત આવૃત્તિ કેટલી થાય?

એક નિશ્વિત દોરી વિવિધ આવૃતિએ અનુનાદિત થાય છે. જેમમાંથી લઘુત્તમ $200 \,cps$ છે, તો પછીની કઈ ત્રણ ઉંચી આવૃતિએ તે અનુનાદ કરશે?

$9\times 10^3 kg /m^3$ રેખીય ધનતા $1m$ લંબાઇનો ધરાવતો તાર સોનોમીટરમાં વાપરવામાં આવે છે,તેના પર વજન લગાવાથી તારની લંબાઇ $4.9 \times 10^{-4} m$ વધે છે,તો તારની લઘુત્તમ આવૃત્તિ કેટલી  ..... $Hz$ થાય? ($Y = 9 \times 10^{10} N / m$)