એક હવા ભરેલા વિદ્યુતભારીત સુવર્ણ પત્રક વિદ્યુત દર્શકમાં તેના પત્રો ચોક્કસ અંતરે દૂર છે. જ્યારે વિદ્યુત દર્શક પર ક્ષ-કિરણો આયાત કરવામાં આવે તો પત્રો

  • A

    વધુ દૂર થશે

  • B

    દોલન કરવા લાગશે.

  • C

    ભેગા થશે.

  • D

    મૂળ સ્થિતિમાં રહેશે.

Similar Questions

$\mathrm{Thales \,of\, Miletus}$ નામના વ્યક્તિએ શેની શોધ કરી ?

 પદાર્થ પરના વિધુતભાર પરખવા માટેનું સાધન કયું છે ? આ સાધનની રેખાકૃતિ વડે સમજૂતી આપો.

અવાહકોના ઉદાહરણ આપો.અને વાહકોના ઉદાહરણ આપો. 

ઘર્ષણ વિધુતમાં માત્ર ઇલેક્ટ્રૉન  એક પદાર્થ પરથી બીજા પદાર્થ પર કઈ રીતે જાય છે ?

વિદ્યુતભારનો પ્રાથમિક એકમ જણાવો અને તેનું મૂલ્ય લખો.