સમાન ચુંબકીય ક્ષેત્ર ૠણ $X$ દિશામાં પ્રવર્તમાન છે.એક વિદ્યુતભાર આ ચુંબકીય ક્ષેત્રમાં $X$ દિશામાં ગતિ કરતો કરતો દાખલ થાય છે,પરિણામે ...
$X$-દિશામાં $v$ વેગ સાથે ગતિ કરતો વિદ્યુતભાર ઋણ $X$ દિશામાં રહેલા ચુંબકીયક્ષેત્રને આધિન ગતિ કરે છે. પરિણામે, વિદ્યુતભાર ...
તે અપ્રભાવિત રહે
$Y-Z$ સમતલમાં વર્તુળમાર્ગ પર ગતિ કરવા લાગશે
$X$ દિશામાં પ્રતિપ્રવેગી ગતિ કરે
$X$ દિશાને અનુલક્ષીને હેલિકલ માર્ગ પર ગતિ કરશે
પરસ્પર લંબ એવા વિધુતક્ષેત્ર ${\rm{\vec E}}$ અને ચુંબકીય ક્ષેત્ર ${\rm{\vec B}}$ કઈ રીતે વર્તે છે?
એક પાતળી ધાતુની પટ્ટી કાગળના સમતલને લંબ $v$ વેગથી ગતિ કરે છે.આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ચુંબકીયક્ષેત્ર $B$ કાગળના સમતલની અંદરની દિશામાં પ્રવર્તે છે.જો પટ્ટીની ડાબી અને જમણી સપાટી પર પ્રેરિત થતી વિજભારઘનતા ${\sigma _1}$ અને ${\sigma _2}$ હોય તો..... (ફ્રિન્જ અસરને અવગણો)
$q$ વિજભાર અને $m$ દળ ધરાવતો કણ $+ x$ અક્ષની દિશામાં વહે છે. $\Delta t$ સમય સુધી $B$ ચુંબકીયક્ષેત્ર એવી રીતે લગાવવામાં આવે કે જેથી કણ $y$ અક્ષ પર $d$ અંતરે હોય ત્યારે પોતાની દિશા ઉલટાવે છે.
એક ઋણ વિદ્યુતભાર અવલોકનકર્તા તરફ આવી રહ્યો છે ? તેના દ્વારા ઉત્પન્ન થતાં ચુંબકીય ક્ષેત્રની દિશા કઈ હશે? (અવલોકનકર્તાથી જોવાય તે રીતે)
$1$ ટૅસ્લા $=$ ..... ગૉસ.