એક વિદ્યુતભારિત કણ ચુંબકીય ક્ષેત્રને લંબ ગતિ કરે છે, તો .....
કણનું વેગમાન અને ગતિ ઊર્જા બન્ને અચળ નથી.
કણનું વેગમાન અને ગતિ ઊર્જા બન્ને અચળ છે.
ગતિ ઊર્જા બદલશે પરંતુ વેગમાન અચળ રહેશે.
વેગમાન બદલશે પરંતુ ગતિ ઊર્જા અચળ રહેશે.
જ્યારે વિદ્યુતભારિત કણ $\overrightarrow{v}$ વેગથી $\overrightarrow{B}$ જેટલા ચુંબકીયક્ષેત્રમાં ગતિ કરે ત્યારે તેના પર લાગતું બળ શૂન્ય નથી, તો તે બતાવે છે કે
ઇલેક્ટ્રોન $1.5 \times 10^{-2}\,T$ના ચુંબકીયક્ષેત્રમાં લંબ $6 \times 10^7\,m/s$નાં વેગથી દાખલ થાય છે.જો તેનો વિશિષ્ટ વિદ્યુતભાર $1.7 \times 10^{11}\,C/kg$ હોય,તો વર્તુળમય ગતિની ત્રિજ્યા ...... સેમી
જો સમાન વેગમાન ધરાવતો ઇલેક્ટ્રોન અને પ્રોટોન ચુંબકીયક્ષેત્રને લંબ પ્રવેશે, તો ...
ટેસ્લા શેનો એકમ છે?
ઇલેક્ટ્રોન ચુંબકીયક્ષેત્રમાં પ્રવેશે છે જેની દિશા ઇલેક્ટ્રોનના વેગને લંબ છે. તો ...