- Home
- Standard 11
- Physics
4-1.Newton's Laws of Motion
easy
$250 \,g$ દળ ધરાવતો દડો $10\, m/s$ ના વેગથી બેટ સાથે અથડાઇને $0.01 \,sec$ માં સમાન વેગથી પાછો આવે છે.તો બેટ પર ....... $N$ બળ લાગતું હશે.
A
$25 $
B
$50 $
C
$250$
D
$500$
Solution
(d)Force$ = m\;\left( {\frac{{dv}}{{dt}}} \right) = \frac{{0.25 \times [(10) – ( – 10)]}}{{0.01}} = 25 \times 20 = 500\;N$
Standard 11
Physics