$0.5\,m$ લંબાઈ ધરાવતો ઘન પાણી પર તરે છે જેનું $30\%$ કદ પાણીની અંદર છે. બ્લોક પર મહત્તમ ......$kg$ વજન મૂકી શકાય કે જેથી તે સંપૂર્ણ પાણીમાં ડૂબી ના જાય. [પાણીની ઘનતા $= 10^3\,kg/m^3$ ]

  • [JEE MAIN 2019]
  • A

    $46.3$

  • B

    $65.4$

  • C

    $30.1$

  • D

    $87.5$

Similar Questions

પદાર્થ પ્રવાહીમાં ક્યારે ડૂબી જાય છે ? તે સમજાવો ?

એક નાનો અને બીજો મોટો એમ બે બૂચને પાણી ભરેલા પત્રના તળિયે લઈ જઈને છોડી દેતાં ક્યો બૂચ વધુ ઝડપથી ઉપર આવશે ? કેમ ?

પ્રવાહી ધરાવતું એક પાત્ર એ સમક્ષિતિજ દિશામાં $19.6\,m /s ^2$ જેટલો અચળ પ્રવેગ ધરાવે છે. પાણીની મુક્ત સપાટી સમક્ષિતિજ સાથે કેટલો ખૂણો બનાવે છે ?

બહારની ત્રિજ્યા $R$ ધરાવતો એક પોલો ગોળો પાણીની સપાટીની અંદર માત્ર ડૂબેલો છે. પોલા ગોળાની અંદરની ત્રિજ્યા $r$ છે. જો ગોળાના દ્રવ્યની પાણીની સાપેક્ષે ઘનતા $\frac{27}{8}$ હોય તો $r$ નું મૂલ્ય $......R$ જેટલું હશે?

  • [JEE MAIN 2020]

બરફની ઘનતા $0.9 \,g / cm ^3$ છે. તો પાણીની બહાર તરતા બરફનું ......... $\%$ કદ બહાર હશે ?