એક વૃદ્ધ વ્યક્તિ ટેલીફોન નંબર જોડતાં છેલ્લા બે અંકો ભૂલી જાય છે, તે યાર્દચ્છિક રીતે આ ભિન્ન અંકો જોડે છે. તો સાચો નંબર જોડાવાની સંભાવના કેટલી થાય ?
એકમ સમયે બે પાસા ફેંકતા નીચે આપેલ સંભાવના શોધો.
$(1)$ આ સંખ્યાઓ સમાન જોવા મળે.
$(2)$ સંખ્યાઓનો તફાવત $1$ જોવા મળે.
$4$ વખત સિકકો ઊછાળતા ઓછામાં ઓછા $1$ વખત કાંટો આવવાની સંભાવના કેટલી?
જો $A$ અને $B$ બે સ્વત્રંત ઘટનાઓ છે કે જેથી $P\,(A \cap B') = \frac{3}{{25}}$ અને $P\,(A' \cap B) = \frac{8}{{25}},$ તો $P(A) = $
એક નિશ્રાયકને યાદ્રચ્છિક રીતે પસંદ કરવામાં આવે છે.અને નિશ્રાયકની કક્ષા $2$ હેાવી જોઇએ તથા તે ફક્ત $0$ અથવા $1$ ઘટકનો બનેલો છે.તો નિશ્રાયકનું મૂલ્ય ધન થાય તેની સંભાવના મેળવો.