એક માણસ પાસની રમતમાં જો $5$ અથવા $6$ તો તે $Rs $ $.\,100$ જીતે છે અને જો તેને બાકી કોઈપણ અંક આવે તો તે $Rs.\,50$ ગુમાવે છે .જો તે નક્કી કરે છે કે તે જ્યાં સુધી પાંચ કે છ ન આવે ત્યાં સુધી પાસા ઉછાળે છે અથવા મહતમ ત્રણ પ્રયાશ કરે તો તેનો અપેક્ષિત નફો કે નુકશાન મેળવો.

  • [JEE MAIN 2019]
  • A

    $\frac{{400}}{9}\,$ નુકશાની

  • B

    $0$

  • C

    $\frac{{400}}{3}\,$ નફો

  • D

    $\frac{{400}}{3}\,$ નુકશાની

Similar Questions

બે પાસાઓને ફેંકવાથી એક યુગ્મ મળવાની સંભાવના કેટલી?

બે સમતોલ પાસાને ઉછાળવામાં આવે છે . જો ઘટના $A$ દર્શાવે છે કે પ્રથમ પાસા પર યુગ્મ સંખ્યા આવે અને ઘટના $B$ એ બીજા પાસા પર અયુગ્મ સંખ્યા આવે છે .તો  બે ઘટના  $A$ અને $B$ એ . . . .

  • [IIT 1979]

ધારો કે $\quad S =\left\{ M =\left[ a _{ ij }\right], a _{ ij } \in\{0,1,2\}, 1 \leq i , j \leq 2\right\}$ એક નિદર્શાવકાશ છે અને  $A=\{M \in S: ~ M$ વ્યસ્ત સંપન્ન છે $\}$ એક ઘટના છે. તો $P(A)=........$

  • [JEE MAIN 2023]

બે પાસાંને સાથે ઉછાળવામાં આવે છે તો ઉપરના પૂણાકોનો સરવાળો $5$ થાય તેની સંભાવના.

પહેલા બસો ધન પૂર્ણાકો  પૈકી યાર્દચ્છિક રીતે એક સંખ્યા પસંદ કરવામાં આવે, તો તેને $6$ અથવા $8 $ વડે ભાગી શકવાની સંભાવના કેટલી થાય ?