$20\;cm$ ત્રિજ્યા અને $0.5\;kg$ દળ ધરાવતી તકતી ઢાળ પર ગબડે છે. તેને ગબડવા માટે જરૂરી ઘર્ષણબળ શોધો.

981-400

  • [AIIMS 2019]
  • A

    $\frac{5 \sqrt{2}}{3} N$

  • B

    $\frac{5}{3 \sqrt{2}} N$

  • C

    $\frac{5}{\sqrt{2}} N$

  • D

    $\frac{5}{2 \sqrt{3}} N$

Similar Questions

આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે એક એક મીટર લાંબા સળિયા $AB$ ને છત સાથે બાંધેલી દોરી પર લટકાવેલ છે. સળિયાનું દળ $m$ છે અને તેના પર બીજો $2m$ દળનો પદાર્થ $A$ થી $75\, cm$ અંતરે લટકાવેલો છે.તો $A$ પાસેની દોરીમાં તણાવબળ .......  $mg$ હશે?

  • [JEE MAIN 2020]

ત્રિજ્યા $R$ અને દળ $M$ ધરાવતી એક નિયમિત તકતી તેની અક્ષને અનુલક્ષીને ભ્રમણ કરવા માટે મુક્ત છે. આકૃતિ માં બતાવ્યા પ્રમાણે તેની ધરી પર એક દોરી વીંટાળીને તેની સાથે એક $m$ દળનો પદાર્થ દોરીના મુક્ત છેડા સાથે બાંધવામાં આવે છે. ત્યારબાદ પદાર્થને સ્થિર સ્થિતિ માથી મુક્ત કરવામાં આવે છે. તો તે પદાર્થ નો કોણીય વેગ કેટલો હશે?

  • [JEE MAIN 2017]

ચાકગતિય સંતુલન અને સ્થાનાંતરણ સંતુલનની શરત લખો. 

એક $W$ વજન ધરાવતા સળિયાને સમક્ષિતિજ સ્થિતિમાં સમતોલનમાં રહેલ બે તીક્ષ્ણ ધારો $A$ અને $B$ પર સમાંતરામાં મૂકેલ છે. તીક્ષ્ણ ધારો વચ્ચેનું એકબીજાથી અંતર $d$ છે. $A$ ધારથી સળિયાનું દ્રવ્યમાન કેન્દ્ર $x$ અંતરે છે. $A$ પરનું લંબબળ કેટલું હશે?

  • [AIPMT 2015]

તંત્રને સમતોલન સ્થિતિમાં રાખવા માટે તેના પર લાગતા ટોર્કને સંતુલિત કરવું પડે . આ વિધાન સાચું કરવા માટે ટોર્ક ક્યાં લેવું પડે ?