ભૂસ્થિર ઉપગ્રહ પૃથ્વીની સપાટીથી $6\, R$ ઊંચાઈ પર ભ્રમણ કરે છે (પૃથ્વીની ત્રિજ્યા $R$ છે). બીજા એક પૃથ્વીની સપાટીથી $2.5\, R$ ઊંચાઈ પર ભ્રમણ કરતાં ઉપગ્રહનો આવર્તકાળ કેટલો હશે?
$6\sqrt 2 \,hours$
$10\, hours$
$\frac{{5\sqrt 5 }}{{\sqrt 3 }}\,hours$
એક પણ નહીં
કેટલી ઊંડાઇ $d$ પર ગુરુત્વપ્રવેગ પૃથ્વીની સપાટી કરતાં $\frac{1}{n}$ થાય? $(R$= પૃથ્વીની ત્રિજયા)
પૃથ્વીની ‘$R$’ ત્રિજયાની કક્ષામાં ઉપગ્રહ ભ્રમણ કરે છે. બીજો ઉપગ્રહ $1.02 R$ ત્રિજયાની કક્ષામાં ભ્રમણ કરે છે.બીજો ઉપગ્રહનો આવર્તકાળ પ્રથમ ઉપગ્રહ કરતા કેટલા ટકા વઘારે થાય?
પૃથ્વી કેટલા કોણીય વેગથી ભ્રમણ કરવી જોઈએ કે જેથી વિષુવવૃત પર રહેલ પદાર્થ વજનરહિત લાગે ?
$m$ દળના પદાર્થને પૃથ્વીની સપાટીથી $h$ ઊંચાઇ પર લઇ જતાં વજન $1\% $ ધટે છે.આ પદાર્થને $h$ ઊંડાઇ પર લઇ જતાં વજનમાં થતો ધટાડો?
એક પદાર્થનું પૃથ્વીની સપાટી પર વજન $72\, N$ છે પૃથ્વીની ત્રિજયના અડધી ઊંચાઈ પર, તેના પર કેટલું ગુરુત્વાકર્ષણ બળ($N$ માં) લાગે ?