પૃથ્વીની સપાટી પર રહેલા પદાર્થનું વજન $63\,N$ છે. તો પૃથ્વીની સપાટીથી પૃથ્વીની ત્રિજ્યા કરતાં અડધી ઊંચાઈએ પદાર્થનું વજન ...  ($N$ માં)

  • A

    $35$

  • B

    $28$

  • C

    $18$

  • D

    $40$

Similar Questions

પૃથ્વીની સપાટીથી $6.4 \times {10^6}\,m$ ઊંચાઇ પર રહેલા ઉપગ્રહની સ્થિતિઊર્જા કેટલી થાય? ($R$= પૃથ્વીની ત્રિજયા)

નેપ્ચ્યુન અને શનિનું સૂર્યથી અંતર લગભગ $10^{13}$ અને $10^{12}$ મીટર છે. તે વર્તુળાકાર કક્ષામાં ભ્રમણ કરે છે તેમ ધારવામાં આવે તો તેમના આવર્તકાળનો ગુણોત્તર કેટલો થાય?

કેટલી ઊંડાઇ $d$ પર ગુરુત્વપ્રવેગ પૃથ્વીની સપાટી કરતાં $\frac{1}{n}$ થાય? $(R$= પૃથ્વીની ત્રિજયા) 

ભૂસ્થિર ઉપગ્રહ પૃથ્વીની સપાટીથી $6\, R$ ઊંચાઈ પર ભ્રમણ કરે છે (પૃથ્વીની ત્રિજ્યા $R$ છે). બીજા એક પૃથ્વીની સપાટીથી $2.5\, R$ ઊંચાઈ પર ભ્રમણ કરતાં ઉપગ્રહનો આવર્તકાળ કેટલો હશે?

ઉપગ્રહ $S$ પૃથ્વી ફરતે ઉપવલયાકર કક્ષામાં ભ્રમણ કરે છે.જો ઉપગ્રહનું દળ પૃથ્વીના દળ કરતાં ઘણું નાનું હોય તો ...