- Home
- Standard 9
- Science
8. FORCE AND LAWS OF MOTION
medium
$10\, m\, s^{-1}$ ના વેગથી ગતિ કરતા $200\, g$ દળના હૉકીના બૉલને હૉકીસ્ટિક વડે ફટકારતાં તે મૂળ ગતિની વિરુદ્ધ દિશામાં $5\, m \,s^{-1}$ ના વેગથી પાછો ફરે છે. આ ગતિ દરમિયાન હૉકી સ્ટિક વડે લાગતા બળથી હૉકીના બૉલના વેગમાનમાં થતો ફેરફાર ગણો.
A
$6$ $kg\, m\, s^{-1}$
B
$3$ $kg\, m\, s^{-1}$
C
$2$ $kg\, m\, s^{-1}$
D
$4$ $kg\, m\, s^{-1}$
Solution
બોલનું દળ $m = 200\, g = 0.2\, kg$
બૉલની પ્રારંભિક ઝડપ $u_1 = 10\, ms^{-1}$
બૉલની અંતિમ ઝડપ $u_2 = – 5\, ms^{-1}$
બૉલના વેગમાનમાં ફેરફાર $= p_2 – p_1$
$=m u_{2}-m u_{1}$
$=m\left(u_{2}-u_{1}\right)$
$=0.2(-5-10)$
$=0.2(-15)$
$\therefore \Delta p=-3.0\, kg\, ms ^{-1}$ અથવા $NS$
Standard 9
Science