$10 \,kg$ દળને $5 \,m$ લાંબા દોરડાની મદદથી છત પરથી શિરોલંબ રીતે લટકાવવામાં આવેલ છે. દોરડાંના મધ્યબિંદુ આગળ $30 \,N$ જેટલું બળ સમક્ષિતિજ દિશામાં લગાવવામાં આવે છે. દોરડાનો શિરોલંબ સાથેનો કોણ $\theta=\tan ^{-1}\left(x \times 10^{-1}\right)$ છે. $x$ નું મૂલ્ય ........... થશે. $\left(g=10 m / s ^{2}\right)$

  • [JEE MAIN 2022]
  • A

    $2$

  • B

    $5$

  • C

    $4$

  • D

    $3$

Similar Questions

બળના મુખ્ય પ્રકારોના ઉદાહરણ આપી સમજાવો.

જો કોઈ પદાર્થ અસમરેખ બળોની અસર હેઠળ સમતોલ અવસ્થામાં હોય, તો ઓછામાં ઓછા કેટલા બળોની હાજરી હોવી જોઈએ?

  • [AIIMS 2000]

પદાર્થ સંતુલનમાં છે તેમ ક્યારે કહેવાય ?

સ્પ્રિંગના મુક્ત છેડે પર લગાવેલા બ્લોક દ્વારા લાગતા પુનઃસ્થાપન બળને શેના દ્વારા રજૂ કરી શકાય?

  • [NEET 2022]

બળ $\to $ સમયના આલેખ નીચેનું ક્ષેત્રફળ કઈ ભૌતિક રાશિ આપે છે ?