આપેલી આકૃતિમાં, બ્લોક વડે જમીન પર લગાડવામાં આવતું લંબ બળ
જો કણ પર એક કરતાં વધુ બળો લાગતાં હોય, તો તેવા સંજોગોમાં કણના સંતુલન માટેની શરત લખો.
બળ વિશેનો પ્રાથમિક ખ્યાલ સમજાવો.
દ્વિ-પરિમાણમાં ગતિ કરતાં કણના $(x,\, t)$, $(y,\, t)$ ની આકૃતિઓ નીચે દર્શાવી છે.
જો કણનું દળ $500\, g$ હોય તો તેનાં પર લાગતું બળ (મૂલ્ય અને દિશા) શોધો.
$M$ દળ અને $L$ લંબાઈની એકરૂપ દોરીને તેનાં ઉપરનાં સંતિમ છેડાને દઢ આધાર સાથે શિરોલંબ રીતે જોડેલ છે. તો પછી દઢ આધારથી $l$ અંતર પર દોરીમાં ઉદભવતો તણાવ શોધો.