$72\, km/h$ ની ઝડપે ગતિ કરતી કાર $3$ સેકન્ડ પહેલા સ્થિર થતી નથી, જ્યારે ટ્રક માટે આ સમયગાળો $5$ સેકન્ડ છે. હાઇવે પર ટ્રકની પાછળ કાર છે અને બંનેનો વેગ $72\, km/h$ છે. અચાનક સંકટ આવવાથી ટ્રકનો ડ્રાઇવર ટ્રક ઊભી રાખવાનો સંકેત આપે છે. તો ટ્રક અને કાર વચ્ચે કેટલું અંતર હોવું જરૂરી છે કે જેથી કાર, ટ્રક સાથે ન અથડાય ? માણસ માટે પ્રતિક્રિયા સમય $0.5$ સેકન્ડ છે. 

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
કાર અને ટ્રકો સમાન વેગ $v=72 km h ^{-1}$
$=\frac{72 \times 1000}{3600} m / s$
$=20 m / s$
ટ્રકની પ્રતિપ્રવેગી ગતિ માટે, $v=u+a_{ T } t$
$\therefore 0=20+a_{ T } \times 5$
$\therefore 0=20+5 a_{ T }$
$\therefore a_{ T }=-\frac{20}{5}=-4 m / s ^{2}$
કારની પ્રતિપ્રવેગી ગતિ માટે, $v=u+a_{c} t$
$\therefore 0=20+a_{c} \times 3$
$\therefore a_{c}=-\frac{20}{3} m / s ^{2}$
ટ્રકનો ડ્રાઈવર ઊભી રાખવાનો સંકેત આપે ત્યારે કાર અને ટ્રક વચ્ચેનું અંતર $x$ ધારો. આ અંતર કાપતાં કારને લાગતો સમય $t$ અને પ્રતિક્રિયા સમય $0.5 s$ હોવાથી કારને સ્થિર થતાં લાગતો સમય $(t-0.5) s$ તેથી $(t-0.5) s$ સમય બાદ કારનો વેગ
$v_{c}=u+a_{c} t$
$=20-\frac{20}{3}(t-0.5)$
$=\frac{60-20 t+10}{3}$
$\therefore v_{c}=\frac{70-20 t}{3}$
અને ટ્રકનો વેગ $v_{ T }=u+a_{ T } t$
$\therefore V_{ T }=20-4 t \quad[\because$ ટ્રકને પ્રતિક્રિયા આપવાની નથી.]
$\therefore$ અથડામણ અટકાવવા $v_{c}=v_{ T }$ થવા જોઈ.
$\therefore \frac{70-20 t}{3}=20-4 t$
$\therefore 70-20 t=60-12 t$
$\therefore 10=8 t$
$\therefore t=\frac{10}{8}=1.25 s$

Similar Questions

એક બાઇક મહત્તમ $5\, m/s^2$ નો પ્રવેગ ઉત્પન્ન કરી શકે છે,અને $10 \,m/s^2$ નો મહત્તમ પ્રતિપ્રવેગ ઉત્પન્ન થાય છે.તો $1.5 \,km$ અંતર કાપતા લાગતો લઘુત્તમ સમય.........$sec$ હશે.

સીધા રસ્તા (હાઇવે) પર $72 \mathrm{~km} / \mathrm{h}$ ની ઝડપથી ગતિ કરતી એક બસને બ્રેક લગાવીને $4 s$ માં ઊભી રાખવામાં આવે છે. આ સમય દરમ્યાન બસ દ્વારા કપાતું અંતર. . . . . . . હશે. (એવું ધારો કે પ્રતિપ્રવેગ નિયમિત છે)

  • [JEE MAIN 2024]

પદાર્થ સ્થિર સ્થિતિમાંથી ગતિની શરૂઆત કરે છે અને તે છઠ્ઠી સેકન્ડમાં $120 \,cm$ અંતર કાપે તો તેનો પ્રવેગ ($m/{s^2}$ માં) કેટલો હશે?

એક સીધી રેખાની સાપેક્ષે એકસસમાન પ્રવેગ સાથે ગતિ કરતા પદાર્થ માટે, તેના વેગની વિવિધતા $(v)$ એ સ્થિતિ $(x)$ સાથે શ્રેષ્ઠ રીતે શેના દ્વારા રજૂ થાય છે?

એક કણ પ્રવેગ $2 \,m / s ^2$ સાથે ગતિ કરવાની શરૂઆત કરે છે. પાંચમી અર્ધ સેકંડમાં તેના દ્વારા ક્પાયેલ અંતર ......... $m$ થાય?