સામાન્ય દૃષ્ટિવાળો પુરુષ જેના પિતા રંગઅંધ હતા. તે જેના પિતા પણ રંગઅંધ હતા તેવી સ્ત્રી સાથે લગ્ન કરે છે. તેમનું પ્રથમ સંતાન છોકરી છે તે સંતાનમાં રંગઅંધતા હોવાની સંભાવના કેટલી ?
$1$
શૂન્ય
$0.25$
$0.5$
ફિનાઈલ કિટોન્યુરિયા વાળી વ્યકિતમાં ઉત્સેચકની ખામી હોય છે આ ઉત્સેચક ફિનાઈલ એલેનીનનું રૂપાંતર ........ માં કરે છે.
રંગઅંધ પુરુષ સામાન્ય દૃષ્ટિવાળી સ્ત્રી સાથે લગ્ન કરે છે. જેના કુટુંબમાં કોઈ રંગઅંધ હોવાની માહિતી નથી. તેનો બાળકો (પૌત્ર & પૌત્રી) જે તેઓની પુત્રી દ્વારા જન્મ પામે છે તેના રંગઅંધ હોવાની સંભાવના કેટલી?
સ્ત્રી અને પુરુષ બંને વિટામિન $D$ પ્રતિકારક રિકેટ્સ દ્વારા અસર પામેલા છે, જે લિંગ સંકલિત પ્રભાવી કારક છે. આ દંપતીની બધી જ માદા સંતતિ રિકેટ્સની અસર હેઠળ છે, પરંતુ કેટલીક નર સંતતિને તેની અસર નથી. માતાપિતાનો જનીન પ્રકાર કયો હશે?
રંગઅંધતા માટે જનીન ..... પર રહેલ છે.
સિકલસેલ એનીમિયા એ..... છે.