એક સરખું  દળ $m$ ધરાવતા બે કણ,અનુક્રમે $A$ પર $+q$ જેટલો વિદ્યુતભાર છે અને $B$ પર $+4 q$ જેટલો વિદ્યુતભાર છે. સ્થિર બનેને મુક્ત પતન કરવા દેવામાં આવે તો તેમની ઝડપનો ગુણોતર $\frac{V_A}{V_B}$ કેટલો થાય?

  • A

    $1: 2$

  • B

    $2: 1$

  • C

    $1: 4$

  • D

    $4: 1$

Similar Questions

એકસમાન વિદ્યુતભાર $q$ અને $3a$ ત્રિજ્યા ધરાવતી રિંગને $x-y$ સમતલમાં ઉગમબિંદુ પર મૂકેલી છે.બિંદુવત વિજભાર $q$ રિંગ તરફ $z-$ દિશામાથી આવે છે જેનો $z = 4a$ એ વેગ $v$ છે.$v$ નું ન્યુનત્તમ મૂલ્ય કેટલું હોવું જોઈએ કે જેથી તે ઉગમબિંદુમાથી પસાર થાય?

  • [JEE MAIN 2019]

એકબીજા તરફ આવી રહેલા બે ઈલેક્ટ્રોન ગતિ $10^6\,m/s$ છે. એકબીજાની નજીકનું તેમનું લઘુતમ અંતર કેટલુ હોઈ શકે? 

બે બિંદુઓ $P$ અને $Q$ આગળ વિદ્યુતસ્થિતિમાનમાં મૂલ્યો અનુક્રમે $10\; V$ અને $-4 \;V$ છે. તો $100$ ઈલેક્ટ્રોનને બિંદુ $P$ થી $Q$ પર લાવવા માટે કેટલું કાર્ય કરવું પડે?

  • [AIEEE 2009]

જ્યારે એક ઇલેક્ટ્રોનને બીજા ઇલેક્ટ્રોન તરફ લઈ જવામાં આવે, ત્યારે તંત્રની વિદ્યુતસ્થિતિઊર્જા  .... 

  • [AIPMT 1999]

$r$ ત્રિજયા ધરાવતી સપાટીના કેન્દ્ર પર $q_2$ વિદ્યુતભાર મૂકેલો છે. તો $q_1$ વિદ્યુતભારને વર્તુળાકાર માર્ગ પર એક ભ્રમણ કરાવવા માટે કેટલું કાર્ય કરવું પડે?

  • [AIPMT 1994]