પ્રારંભિક વેગ અને નિયમિત પ્રવેગ $a$ સાથે એક જ સુરેખ પથ પર ગતિ કરે છે. $t$ અને $( t +1) \sec$ માં કાપેવા અંતરનો સરવાળો $100\,cm$ હોય, તો $t \sec$ પછી તેનો વેગ, $cm /$ s માં.............
A
$80$
B
$50$
C
$20$
D
$30$
Similar Questions
એક પદાર્થ સ્થિર સ્થિતિમાંથી ગતિની શરૂઆત કરે છે. તેણે ચોથી અને ત્રીજી સેકન્ડે કાપેલા અંતરનો ગુણોત્તર કેટલો થાય?
કોઈ લીસ્સી સમતલ સપાટી ને સમક્ષિતિજ થી $\theta$ ખૂણે ઢાળેલી છે. એક પદાર્થ સ્થિર સ્થિતિમાથી શરૂ કરી ને ઢોળાવવાળી સપાટી પરથી નીચે તરફ દડે છે. તો તેને તળિયે પહોંચવા માટે લાગતો સમય કેટલો થશે?
$40 \,km/h$ ની ઝડપે જતી કારને બ્રેક લગાવ્યા બાદ તે ઓછામાં ઓછું $2\,m $ અંતર કાપીને સ્થિર થાય છે. જો તે જ કાર $80\,km/h$ ની ઝડપે ગતિ કરતી હોય, તો તેને માટે લઘુતમ સ્ટોપિંગ ડિસ્ટન્સ કેટલુ ($m$ માં) હશે?