એક કણ એવી રીતે ગતિ કરે છે કે જેથી તેના સ્થાન સદિશ $(x,y) $ નીચે પ્રમાણે મળે છે.
$t=0$ સેકન્ડે $(2\;m,3\;m),$
$t=2 $ સેકન્ડે $(6\;m,7\;m)$ અને
$t=5 $ સેકન્ડે $ (13\;m,14\;m)$
$ t=0$ સેકન્ડથી $t= 5 $ સેકન્ડ સુધીમાં કણનો સરેરાશ વેગ $\vec v_{av}$ કેટલો હશે?
$\frac{1}{5}\left( {13\hat i + 14\hat j} \right)$
$\;\frac{7}{3}\left( {\hat i + \hat j} \right)$
$2\left( {\hat i + \hat j} \right)$
$\;\frac{{11}}{5}\left( {\hat i + \hat j} \right)$
એક તરવૈયાને બિંદુ $A$ થી બિંદુ $B$ સુધી નદી પસાર કરવી છે. $AB$ રેખા પાણીના વાહન સાથે $30^{\circ}$ નો ખૂણો બનાવે છે. તરવૈયાના તરવાના વેગનું મૂલ્ય નદી (પાણી) જેટલું જ છે. ${AB}$ રેખા સાથેનો કોણ $\theta$ કે જેથી તરવૈયો બિંદુ $B$ પર પહોચે તે $^{\circ}$ માં કેટલો હશે?
$A$ અને $B$ નો વેગ $\vec{v}_A=2 \hat{i}+4 \hat{j}$ અને $\vec{v}_B=3 \hat{i}-7 \hat{j}$ છે. $A$ ની સાપેક્ષે $B$ નો વેગ શું હશે?
નદીની પહોળાય $1\; km$ છે. હોડીનો વેગ $ 5 \,km/h$ છે. હોડી શક્ય એવા ટૂંકા માર્ગ પરથી $15$ મિનિટમાં નદી પાર કરે છે. તો નદીના પાણીનો વેગ ($km/h$ માં) કેટલો હશે?
કોલમ $-I$ ને કોલમ $-II$ સાથે યોગ્ય રીતે જોડો.
કોલમ $-I$ | કોલમ $-II$ |
$(1)$ $A$ અને $B$ પરસ્પર લંબરૂપે ગતિ કરતાં હોય તો $B$ ની સાપેક્ષે $A$ નો વેગ | $(a)$ ${v_{rm}} = {v_r} + {v_m}$ |
$(2)$ માણસની સાપેક્ષે વરસાદના ટીપાંનો વેગ | $(b)$ ${v_{AB}} = {v_A} + {v_B}$ |
$(c)$ ${v_{AB}} = \sqrt {v_A^2 + v_B^2} $ |