એક કણ $x$- અક્ષની સાપેક્ષે એવી રીતે ફરે છે કે તેના $x-$ યામો એે સમીકરણ $x=4-2 t+t^2$ મુજબ સમય, સાથે બદલાય છે. કણની ઝડપ સમય સાથે કેવી રીતે બદલાઈ જશે ?

  • A
    212907-a
  • B
    212907-b
  • C
    212907-c
  • D
    212907-d

Similar Questions

એક કણ પ્રવેગ $2 \,m / s ^2$ સાથે ગતિ કરવાની શરૂઆત કરે છે. પાંચમી અર્ધ સેકંડમાં તેના દ્વારા ક્પાયેલ અંતર ......... $m$ થાય?

એક કણ સીધી રેખાની દિશામાં ગતિ કરે છે કે જેથી તેનું સ્થાનાંતર $x$ એ કોઈપણ $t$ ક્ષણે $x^2=1+t^2$ વડે અપી શકાય છે. કોઈપણ $\mathrm{t}$ ક્ષણે તેનો પ્રવેગ $x^{-\mathrm{n}}$ હોય તો $\mathrm{n}=$ . . . . ..

  • [JEE MAIN 2024]

આકૃતિ એ સમયના કાર્ય તરીક $x$- અક્ષ પર ગતિ કરી રહેલા કણોની સ્થિતિ બતાવે છે

નીચે આપેલા આલેખોને આધારે નીચેના જોડકાં જોડો.

આલેખ  લાક્ષણિકતાઓ
$(A)$  $(i)$ સમગ્ર આલેખમાં $v > 0$ અને $a < 0$
$(B)$  $(ii)$ સમગ્ર આલેખમાં $x > 0,$ $v = 0$ અને $a = 0$ વાળા બિંદુઓ છે.
$(C)$  $(iii)$ $t > 0$ માટે શૂન્ય સ્થાનાંતરનું બિંદુ છે. 
$(D)$  $(iv)$ આલેખમાં $v < 0$ અને $a > 0$ છે.

સ્ટોપિંગ અંતર કઈ-કઈ બાબતો પર આધાર રાખે છે ?