- Home
- Standard 11
- Physics
3-2.Motion in Plane
medium
એક કણ પૂર્વ દિશા તરફ $5 \,m/s$ ના વેગથી ગતિ કરે છે.$10\,s$ માં તેનો વેગ બદલાઇને ઉત્તર દિશા તરફ $5\, m/s$ જેટલો થાય છે.આ સમયગાળામાં તેનો સરેરાશ પ્રવેગ કેટલો થાય?
Aશૂન્ય
B$\frac{1}{{\sqrt 2 }}\,m/{s^2}\,N - W$
C$\frac{1}{{\sqrt 2 }}\,m/{s^2}\,N - E$
D$\frac{1}{{\sqrt 2 }}\,m/{s^2}\,S - W$
(IIT-1982) (AIEEE-2005)
Solution
(b) $\Delta v = 2v\sin \left( {\frac{\theta }{2}} \right) = 2 \times 5 \times \sin 45^\circ $=$\frac{{10}}{{\sqrt 2 }}$
$⇒$ $a = \frac{{\Delta v}}{{\Delta t}} = \frac{{10/\sqrt 2 }}{{10}} = \frac{1}{{\sqrt 2 }}\;m/{s^2}$
$⇒$ $a = \frac{{\Delta v}}{{\Delta t}} = \frac{{10/\sqrt 2 }}{{10}} = \frac{1}{{\sqrt 2 }}\;m/{s^2}$
Standard 11
Physics