${m}$ દળના કણને $L$ લંબાઇની દોર વધે બાંધીને છત સાથે લટાવેલ છે. જો કણ ${r}=\frac{{L}}{\sqrt{2}}$ ત્રિજયાના સમક્ષિતિજ વર્તુળાકાર પથ પર ગતિ કરે તો કણની ઝડપ કેટલી હશે?

  • [JEE MAIN 2021]
  • A

    $\sqrt{{rg}}$

  • B

    $\sqrt{2 {rg}}$

  • C

    $2 \sqrt{{rg}}$

  • D

    $\sqrt{\frac{r g}{2}}$

Similar Questions

જો નિયમિત વર્તુળાકાર ગતિ કરતા પદાર્થની આવૃત્તિ બમણી થાય તો તેનો પ્રવેગ કેટલો થાય ?

એક એરક્રાફ્ટ $150\, m/s$ ની ઝડપથી તેના પાંખિયા ને $12^o$ ના ખૂણે રાખીને સમક્ષિતિજ વર્તુળાકાર લૂપ રચે છે. તો વર્તુળાકાર લૂપ ની ત્રિજ્યા ..........  $km$ થશે.

$(g = 10\, m/s^2 \; and\; \tan 12^o = 0.2125)$

  • [AIIMS 2010]

${a_c}\, = \,\frac{{{v^2}}}{R}$  પરથી ${a_c} = R{\omega ^2}$ સૂત્ર મેળવો.

નીચેની આકૃતિમાં $O$ કેન્દ્રને ફરતે $r$ ત્રિજ્યાના પથ અને કોણીય આવૃત્તિ $\omega$ સાથે પરિભ્રમણ કરતો કણ $P$ દર્શાવેલ છે. તો $OP$ નું $x$-અક્ષ પર $t$ સમયે પ્રક્ષેપન $.......$ છે.

  • [JEE MAIN 2023]

વર્તુળના પરિધ પર ગતિ કરતી વસ્તુનો કોણીય પ્રવેગ $.......$ હોય છે.

  • [NEET 2023]