નીચે દર્શાવ્યા પ્રમાણે $x$ અક્ષને સમાંતર $v$ જેટલાં અચળ વેગ સાથે એક $m$ દળનો કણ ગતિ કરી રહ્યો છે. $O$ ઉગમબિંદુને અનુલક્ષીને તેનો કોણીય વેગમાન શું થાય?

213207-q

  • A

    $m v b$

  • B

    $mva$

  • C

    $m v \sqrt{a^2+b^2}$

  • D

    $m v(a+b)$

Similar Questions

$m$ દળનો એક કણ $XY$ સમતલમાં $AB$ સીધા માર્ગે $v$ વેગથી ગતિ કરે છે. સંદર્ભબિંદુ $O$ ને અનુલક્ષીને $A$ બિંદુએ કણનું કોણીય વેગમાન $L_A $ અને $B$ બિંદુએ $L_B$ હોય, તો ........ 

  • [AIPMT 2007]

એક કણનું સ્થાન $\overrightarrow {r\,}  = (\hat i + 2\hat j - \hat k)$ અને વેગમાન $\overrightarrow P  = (3\hat i + 4\hat j - 2\hat k)$ તો કોણીય વેગમાન કોને લંબ હશે ?

કોણીય વેગમાનનો $SI$ એકમ અને પારિમાણિક સૂત્ર લખો. 

$1\,kg$ દળની વસ્તુનો સ્થાન સદિશ $\overrightarrow{ r }=(3 \hat{ i }-\hat{ j }) \,m$ અને તેનો વેગ $\overrightarrow{ v }=(3 \hat{ j }+\hat{ k }) \,ms ^{-1}$ છે. કોણીય વેગમાનનું મૂલ્ય $\sqrt{x} \,Nm$ મળે છે તો $x$ નું મૂલ્ય ............ હશે.

  • [JEE MAIN 2022]

$10\, g$ દળ અને $500\, m/s$ ની ઝડપે એક બુલેટને બારણાંમાં છોડવામાં આવે છે જેથી તે બારણાની વચ્ચે ખૂંચી જાય છે. બારણું $1.0\, m$ પહોળું અને $12\, kg$ વજનવાળું છે. તેનો એક ભાગ જોડેલો છે અને તે તેના શિરોલંબ અક્ષ ને અનુલક્ષીને ઘર્ષણરહિત ભ્રમણ કરે છે. બુલેટ તેમાં ખૂંચે પછી તરત તેની કોણીય ઝડપ કેટલી હશે?

  • [JEE MAIN 2013]