એક $m$ દળવાળો કણ x-દિશામાં ગતિ નીચે મુજબ કરે છે: $t = 0$ સમયે $x = 0$ થી તે સ્થિર સ્થિતિ માથી શરૂ કરીને $t=1$ સ્થાને $x = 1$ બિંદુએ સ્થિર થાય છે. વચગાળા ના સમય $(0 < t < 1)$ દરમિયાનની કોઈ માહિતી ઉપલબ્ધ નથી. જો કણ નો તત્કાલિન પ્રવેગ $\alpha $ દ્વારા દર્શાવવામાં આવે તો .....
દરેક $t$ અંતરાલ $0 \le t \le 1$ માટે $\alpha $ ધન રહી શકે નહિ
$|\alpha |$ કોઈપણ બિંદુએ 2 ને ઓળંગી ના શકે
ગતિ દરમ્યાન $\alpha $ નું ચિન્હ બદલાઈ શકે પરંતુ આપેલ માહિતી અનુસાર બીજુ કોઈ અનુમાન લગાવી શકાય નહીં.
(a) અને (c) બંને
એક કાર સ્થિર સ્થિતિમાંથી ગતિ શરૂ કરીને પ્રથમ $S$ અંતર $f$ પ્રવેગથી કાપે છે, ત્યારબાદ $t$ સમય સુધી અચળ ઝડપે ગતિ કરે છે. ત્યારબાદ $\frac{f}{2}$ ના પ્રતિપ્રવેગથી ગતિ કરી સ્થિર થાય છે. જો કુલ અંતર $15S$ હોય, તો ....
નીચે આપેલ કથનોને ધ્યાનપૂર્વક વાંચી ઉદાહરણ અને કારણ સહિત તે સાચાં છે કે ખોટાં તે દર્શાવો
કણની એક પરિમાણિક ગતિમાં,
$(a)$ કોઈ એક ક્ષણે તેની ઝડપ શૂન્ય હોવા છતાં તેનો પ્રવેગ અશૂન્ય હોઈ શકે છે.
$(b)$ ઝડપ શૂન્ય હોવા છતાં તેનો વેગ અશૂન્ય હોઈ શકે.
$(c)$ ઝડપ અચળ હોય, તો પ્રવેગ હંમેશાં શૂન્ય હોય.
$(d)$ પ્રવેગ ધન મૂલ્ય માટે ગતિ વધતી હોય છે.
એક કણ સ્થિર સ્થિતિમાંથી $2 \,m/s^2$ ના પ્રવેગ સાથે $10\, sec$ સુધી ગતિ કરે છે,અને પછી $30 \,sec$ સુધી અચળ વેગથી ગતિ કરે છે, અને પછી $4 \,m/s^2$ ના પ્રતિપ્રવેગથી સ્થિર થઇ જાય છે.તો તેણે કુલ કેટલા.........$m$ અંતર કાપ્યુ હશે?
એક પદાર્થનો વેગ એ $v=\frac{t^2}{10}+20$ સમીકરણના આધારે સમય પર આધાર રાખે છે. પદાર્થ નીચેમાંથી ક્યાં પ્રકારની ગતિ કરે છે ?
શાળા, હૉસ્પિટલ જેવા વિસ્તારમાં વાહનની ઝડપ પર નિયંત્રણ કરવા માટેનું અગત્યનું પરિબળ જણાવો.