એક સાદું લોલક $250 \,cm$ લંબાઈની દોરી વડે લટકાવવામાં આવેલ છે. લોલકના દોલકનું દળ $200 \,g$ છે. દોલકને આકૃતિમાં દર્શાવ્યા અનુસાર બાજુમાં ત્યાં સુધી ખસેડવામાં આવે છે કે જેથી શિરોલંબ સાથે $60^{\circ}$ નો કોણ બનાવે. દોલકને મુક્ત કર્યા બાદ દોલક દ્વારા પ્રાપ થતો મહત્તમ વેગ ............... $ms ^{-1}$ હશે. ( $g =10 m / s ^{2}$ લો.)

208414-q

  • [JEE MAIN 2022]
  • A

    $5$

  • B

    $1$

  • C

    $2$

  • D

    $7$

Similar Questions

સાદા લોલકમાં ધાતુના ગોળાની જગ્યાએ લાકડાનો ગોળો મુક્તા તેનો આવર્તકાળ ....

  • [AIIMS 1999]

સરળ આવર્ત ગતિ કરતાં સાદા લોલકનો આવર્તકાળ $T$ છે. જો લોલકની લંબાઇમાં $21\%$ નો વધારો કરવામાં આવે તો વધારેલી લંબાઈના લોલકનાં આવર્તકાળમાં કેટલો વધારો ($\%$) થાય?

  • [AIIMS 2001]

સ્થિર લીફ્ટમાં રહેલા સાદા લોલકનો આવર્તકાળ $T$ છે જો લિફ્ટ $g / 2$ ના પ્રવેગથી ઉપર તરફ ગતિ કરે તો સાદા લોલકનો નવો આવર્તકાળ કેટલો થાય?

  • [JEE MAIN 2021]

સાદું લોલક એટલે શું ? તેનાં આવર્તકાળનું સૂત્ર તારવો.

લોલકવાળા ઘડિયાળના લોલકના દોલતની મહત્તમ ઝડપ કયા સ્થાને હોય ?