$1\;m$ અંતરે માણસના અવાજની તીવ્રતા $40\, dB$ છે. જો અવાજને સમજવા માટે તેની થ્રેશોલ્ડ તીવ્રતા $20\,dB$ હોય તો કેટલા અંતર($m$ માં) સુધી તેને સાંભળી શકાય?

  • A

    $4$

  • B

    $5$

  • C

    $10$

  • D

    $20$

Similar Questions

નાઇટ્રોજન અને હિલીયમ વાયુના $300 \,K$ સમાન તાપમાને ધ્વનિની ઝડપનો ગુણોત્તર કેટલો થાય?

ધ્વનિ શોષક ધ્વનિનું મૂલ્ય $20\, dB$ જેટલું ઘટાડે છે. તો તીવ્રતા કેટલા ગણી ઘટે?

કણનું સ્થાનાંતર $x = 3 \,sin \,(5\pi \,t) \,+ \,4 \,cos \,(5\pi \,t) \,cm$ હોય, તો કણનો કંપવિસ્તાર કેટલો થાય?

કોઇ દોરીના ત્રણ ટુકડાઓ કરવાથી તેના ટુકડાઓની આવૃત્તિઓ ક્રમશ: $n_1,n_2$ તથા $n_3$ હોય,તો આ દોરીની $n$આવૃત્તિ માટે ________ સંબંઘ હશે.

તરંગનું સમીકરણ $y = 8\sin 2\pi (0.1x - 2t)\,cm$ હોય,તો $2\,cm$ અંતરે રહેલા કણ વચ્ચે કળા તફાવત ............. $^\circ$ માં શોધો.